Trending SarkariYojna Updates

એલપીજી સબસિડી નું સ્ટેટસ ચેક કરો ઓનલાઇન – જાણો મળવા પાત્ર સબસીડી

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

એલપીજી સબસિડી એકાઉન્ટ નંબર ઓનલાઈન કેવી રીતે ચેક કરવો – જાણો મળવા પાત્ર સબસીડી : તમારા ખાતામાં નિયમિત સબસિડી આવે છે કે નહીં તે જાણવું મહત્વપૂર્ણ છે. સબસિડી બેંક ખાતામાં જમા થઈ ગઈ છે તે જાણવા માટે બેંકમાં જવાની જરૂર નથી. ઘરે બેઠાં બેઠાં પણ રકમ ટ્રાન્સફર થઈ છે કે નહીં તે જાણી શકાય છે. આ માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે અને પછી તમે મોબાઈલ દ્વારા જાણી શકશો. 

દેશની સૌથી મોટી ઇંધણ રિટેલર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર સબસિડીવાળા 14.2-kg LPG સિલિન્ડરની કિંમત હવે દિલ્હીમાં રૂ. 487.18 છે જે અગાઉ રૂ. 479.77 હતી. તેલ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને 31 જુલાઈએ લોકસભામાં જણાવ્યું હતું કે સરકારે રાજ્યને પૂછ્યું છે. સબસિડીને શૂન્ય પર લાવવા માટે હવે જથ્થો બમણો કરવામાં આવ્યો છે.

તમે નીચે જણાવેલ પગલાંઓ અનુસરી અને તમારી એલપીજી સબસિડી નું સ્ટેટસ ચેક કરી શકો છો.

એલપીજી સબસિડી નું સ્ટેટસ ચેક કરો ઓનલાઇન – જાણો મળવા પાત્ર સબસીડી
એલપીજી સબસિડી નું સ્ટેટસ ચેક કરો ઓનલાઇન – જાણો મળવા પાત્ર સબસીડી

એલપીજી સબસિડી નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું – સ્ટેપ બાય સ્ટેપ જુઓ

  1. http://mylpg.in/ વેબસાઈટ પર જાવ.
  2. ત્યાર પછી જે જગ્યા આપેલ હોય તેની અંદર તમારા એલપીજી આઇડી અને એન્ટર કરો.
  3. જો તમને તમારું એલપીજી આઇડી નથી ખબર
  4. – ત્યાર પછી એક તો ઓપન થશે જેની અંદર તમારે તમારી ડિસ્ટ્રીબ્યુટર કંપની પસંદ કરવાની રહેશે.
  5. – ત્યાર પછીના પેજ પર તમને તમારી બધી જ કસ્ટમર ડિટેલ્સ માગવામાં આવશે. અને ત્યાર પછી તમે તે ડિટેલ્સ અનેકવિધ સર્ચ અથવા નોર્મલ સર્ચ ની અંદર નાખી શકો છો અને તમને જે તમારા ડિસ્ટ્રીબ્યુટર દ્વારા પાસ બુક આપવામાં આવેલ છે તેની અંદર તમને કસ્ટમર આઈડી અને ડિસ્ટ્રીબ્યુટર નું નામ જાણવા મળી રહેશે.
  6. ત્યાર પછી કેપ્ચા કોડ એન્ટર કરી અને પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે.
  7. ત્યાર પછી પેજના અંત પર તમારું એલપીજી આઇડી બતાવવામાં આવી રહ્યું હશે. જેને તમારે લખી લેવાનું રહેશે કેમકે તે આઈડી ને કોપી-પેસ્ટ કરી શકાશે નહીં.

આ પણ વાંચો

ગેસ કનેક્શન લીધું છે તો તમને ગેસ કનેક્શન સાથે 50 લાખ..
જનનિ શિશુ સુરક્ષા કાર્યક્રમ । Janani Shishu Suraksha...

Step-1

સૌ પ્રથમ ઓફિસીયલ વેબસાઈટ પર જાઓ.

Step-2

તમારી કંપની પસંદ કરો.

Step-3

આપેલ ઓપ્શનમાંથી જરૂરી વિકલ્પ પસંદ કરો.

Step-4

તમારી આઈડી નાખો.

આ પણ વાંચો

ડિજિટલ રૂપિયો | ઇ-રૂપિયો શું છે? | આ કેવી રીતે કામ...
અનુબંધમ રોજગાર પોર્ટલ 2022, મેળવો તમારા જિલ્લાની...

Step-5

કેટલી અને ક્યારે સબસીડી જમા થઇ તે જુઓ.

Step-6

અન્ય વિગતો પણ તપાસી શકો છો.

મહત્વપૂર્ણ કડીઓ

એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ યોજના ઓનલાઈન ડાઉનલોડ કરોઅહિયાં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Materials : INTERNET

જોકે ઘણા બધા ગ્રાહકોને પોતાની સબસીડી છેલ્લા બે મહિનાથી મળી નથી. તેના માટે તમે ચેક પણ કરી શકો છો કે જ્યારે તમે તમારા ઓર્ડરને રીફીલ કરવા માટે આપ્યો છે ત્યારે તમારા એલપીજી સબસિડી નું સ્ટેટસ શું છે અને શું તેને ટ્રાન્સફર કરવામાં આવ્યું છે કે નહીં. અને આ કામ તમે ઓનલાઇન પણ કરી શકો છો તેના માટે તમે ભારત સરકારની માલિકી વાડી ઓઇલ માર્કેટિંગ કંપની જેવી એચપી, બીપીસીએલ, અને આઇઓસીએલ જેવી કંપનીની વેબસાઈટ પરથી પણ કરી શકાય છે.

લેખન સંપાદન : ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ sarkarimahiti.net/ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

આ પણ વાંચો

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp