Karkirdi Margadarshan 2025 : ધોરણ 12 પછી શું : હમણાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ પરિણામ જાહેર કરવામાં આવ્યુ , હવે ઘણા બધા વાલીઓ ને આ એક મુંઝવણ ભર્યો પ્રશ્ન હશે મારા પુત્ર કે પુત્રી ને ધોરણ 12 પછી શું કરાવવું , તો આજે અમે આ આર્ટિકલ માં ધોરણ 12 પછી શું એની સંપૂર્ણ માહિતી આપીશું.
Table of Contents
ધોરણ 12 પછી શું ?
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
આર્ટિકલનું નામ | ધોરણ 12 પછી શું |
આર્ટિકલની કેટેગરી | Result |
પરિણામનું નામ | ધોરણ 12 રિઝલ્ટ |
પરિણામની તારીખ | 05/05/2023 |
વેબસાઈટ | gseb.org |
કારકિર્દી માર્ગદર્શન 2025
કારકિર્દી માર્ગદર્શન 2025 વિદ્યાર્થીઓને તેમની રુચિ, કૌશલ્ય અને બજારની જરૂરિયાતોને આધારે યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં મદદ કરે છે. ગુજરાત માહિતી ખાતા દ્વારા પ્રકાશિત “કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2025” અંકો દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રો, શૈક્ષણિક વિકલ્પો અને નોકરીની તકો વિશે વિગતવાર માહિતી પૂરી પાડે છે. વિદ્યાર્થીઓને ધોરણ 12 પછીના મહત્વના અભ્યાસ વિશેની માહિતી મેળવીશું.
ધોરણ 12 પછી
- સાયન્સ: MBBS, B.Tech, B.Sc., અથવા બાયોટેકનોલોજી.
- કોમર્સ: B.Com, MBA, CA, અથવા ફાઇનાન્સ.
- આર્ટસ: BA, LLB, અથવા ડિઝાઇન.
- સ્પર્ધાત્મક પરીક્ષાઓ: UPSC, GPSC, SSC, અથવા બેંકિંગ પરીક્ષાઓ.
મહત્વપૂર્ણ ખાસ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
ધોરણ 12 પરિણામ કેવી રીતે જોવું? | GSEB HSC Result
- સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
- ત્યારબાદ std 12 th result પર ક્લિક કરો.
- તમારો બેઠક નંબર એન્ટર કરો.
- screen પર તમારું રીઝલ્ટ આવી જશે.
મહત્વપૂર્ણ લિંક્સ
GSEB બોર્ડની વેબસાઈટ | અહીં ક્લિક કરો |
કારકિર્દી માર્ગદર્શન 2025 | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
Leave a Comment