Job Update: અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023 : અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧હેઠળ પ્રર્વતમાન નિયમાનુસાર એપ્રેન્ટીસોની ભરતી યોજાનાર હોય. આ કામે જાહેરાત આવ્યેથી તા.૧૯/૧/૨૦૨૩ થી તા.૨૪/૧/૨૦૨૩ સુધીમાં બપોરના.૧૨.૦૦ ક્લાકથી સાંજે.૪.0 ક્લાક સુધી અંક્લેશ્વર નગરપાલિકા ક્ચેરી,સમાજ સંગઠક,શાખા માંથી રૂબરૂ અરજીપત્રક મેળવી તા.૦૨/૨/૨૦૨૩ સુધીમાં આર.પી.એડી સ્પીડ પોષ્ટથી, મુખ્ય અધિકારી, અંક્લેશ્વર નગરપાલિકાના નામે(ક્વર ઉપર એપ્રેન્ટીસશીપ યોજના ટ્રેડ સહીત લખી) મોકલી આપવાનાં રહેશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
Table of Contents
અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023
સંસ્થાનું નામ | અંકલેશ્વર નગરપાલિકા |
પોસ્ટનું નામ | એપ્રેન્ટીસ |
કુલ જગ્યા | 08 |
ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ | 24/01/2023 |
ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ | 02/02/2023 |
અરજી કરવાની પ્રક્રિયા | આર.પી.એડી/સ્પીડપોસ્ટથી |
આ પણ વાંચો
15 દિવસમાં મેળવો રોજગાર : મહાત્મા ગાંધી રાષ્ટ્રીય...
પ્રધાનમંત્રી મુદ્રા યોજના | Pradhan Mantri Mudra...
પોસ્ટના નામ અને શૈક્ષણિક લાયકાત :
ટ્રેડ નામ | લાયકાત | બેઠક |
સર્વેયર | આઇ.ટી.આઇ. | 02 |
ડ્રાફ્ટમેન સીવીલ | આઇ.ટી.આઇ. | 02 |
પ્લમ્બર | આઇ.ટી.આઇ. | 04 |
વય મર્યાદા
- 18 થી 35 વર્ષ સુધી રહેશે.
- સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઇપેંડ ચુકવવામાં આવશે.
- એપ્રેન્ટીસશીપનો સમયગાળો પુર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણવામાં આવશે. તેમજ અગાઉ એપ્રેન્ટીસ કરેલ ઉમેદવારે અરજી કરવી નહી.
- તમામ શૈક્ષણિક લાયકાતનાં પુરાવાની પ્રમાણિત નકલ અરજી સાથે રજુ કરવાની રહેશે.
નોંધ : જાહેરાત આવ્યેથી તા.૧૯/૧/૨૦૨૩ થી તા.૨૪/૧/૨૦૨૩ સુધીમાં બપોરના.૧૨.૦૦ ક્લાકથી સાંજે.૪.0 ક્લાક સુધી અંક્લેશ્વર નગરપાલિકા ક્ચેરી,સમાજ સંગઠક,શાખા માંથી રૂબરૂ અરજીપત્રક મેળવી તા.૦૨/૨/૨૦૨૩ સુધીમાં આર.પી.એડી સ્પીડ પોષ્ટથી, મુખ્ય અધિકારી, અંક્લેશ્વર નગરપાલિકાના નામે(ક્વર ઉપર એપ્રેન્ટીસશીપ યોજના ટ્રેડ સહીત લખી) મોકલી આપવાનાં રહેશે.
પસંદગી પ્રક્રિયા કઈ છે?
- ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ મુજબ થશે. (નિયમોઅનુસાર)
આ પણ વાંચો
મહિલાઓ માટે નવી સ્વર્ણિમા યોજના, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
PMJAY આયુષ્માન ભારત યોજના : ૫ લાખ સુધીની મફત સારવાર
અરજી મોકલવાનું સ્થળ
- મુખ્ય અધિકારી અંકલેશ્વર નગરપાલિકાના નામે (કવર ઉપર એપ્રેન્ટીસશીપ યોજના ટ્રેડ સહીત લખી) મોકલી આપવાનાં રહેશે.
મહત્વપૂર્ણ તારીખ :
ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ | 24/01/2023 |
ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ | 02/02/2023 |
નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે
મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો
- તમારું લાઇટ બિલ ચેક કરો ઓનલાઈન…
- Manav Kalyan Yojana VOnline Form 2022 @ e-kutir.gujarat.gov.in
- PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
- ગુજરાતમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના 2 સિલિન્ડર ફ્રી
- MYSY Scholarship 2022 | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના: અરજી પ્રક્રિયા શરૂ, પાત્રતા, દસ્તાવેજ.
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023 માટેની છેલ્લી તારીખ ?
02/02/2023 છેલ્લી તારીખ છે.
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે