ભારતીય જીવન વીમા નિગમના ચેરમેન સિધ્ધાર્થ મોહંતી દ્વારા મુંબઈ ખાતે એલ.આઈ.સી. ના અભૂતપૂર્વ પ્લાન જીવન ઉત્સવ” નું લોન્ચીંગ કરવામાં આવ્યું,ભારતના દરક નાગરીકની જરૂરીયાત અને માંગને સંતોષતો આ “જીવન ઉત્સવ” પ્લાન સાચેજ વીમેદારના જીવનમાં ઉત્સવ જેવું વાતાવરણ ઉભું કરી શકે તેમ છે.

એલઆઈસી જીવન ઉત્સવ નવી પોલીસી
એલ.આઈ.સી. ઓફ ઈન્ડિયા, સુરત ડીવીઝનના સીની.ડીવી. મેનેજર એસ.પી.શૈલ સાથે ની વાતચીતમાં તેમણે જણાવ્યું કે આ ‘ જીવન ઉત્સવ” પ્લાન ૩ મહીનાના બાળકથી લઈને ૬૫ વર્ષ સુધીની કોઈપણ વ્યકિત લઈ શકે છે. આ પ્લાનમાં આપવામાં આવતાં બધા જ પ્રકારના લાભો ગેરેંટેંડ છે. આ યોજનામાં આખી જીંદગી દરમિયાન લાભ મળતા રહે છે. આ યોજનામાં આખી જીદંગી વિમાનું રક્ષણ મળે છે અને આજીવન દર વર્ષે વીમા રકમના ૧૦% રકમનું ગેરેંટેડ ચુકવણી કરવામાં આવે છે.
ગેરંટેડ વીમાની રકમ અને ગેરંટેડ બોનસની રકમ
આ દર વર્ષે મળતી ૧૦% રકમ પેન્શનનો પર્યાય બની રહે છે. આ ૧૦% રકમને Flexible Option હેઠળ જમા રાખવામાં આવે તો તેના ઉપર પણ ૫.૫ % વાર્ષિક ચક્રવૃધ્ધિ વ્યાજ ઉમેરાતું જાય છે. આજીવન વીમાનું રક્ષણ મળે છે. જેથી વ્યકિતની ગેરહાજરીમાં તેના વારસદારને વીમાની રકમ અને ગેરંટેડ બોનસની ચુકવણી કરવામાં આવે છે.

મહત્વપૂર્ણ લિંક:
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |