Updates SarkariYojna Trending

તમારા કામનું, કઢાવો ઓનલાઇન નવું રેશનકાર્ડ | New Ration Card | જાણો સંપૂર્ણ માહિતી

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

કઢાવો ઓનલાઇન નવું રેશનકાર્ડ | જાણો સંપૂર્ણ માહિતી : આજના જમાનમાં સરકારી દાખલા કઢાવવા ઘણા કઠિન થઈ ગયા છે સરકારે નવી પોર્ટલ બહાર પાડી છે જેમાં તમે કોઈ પણ દાખલા ઓનલાઇન કઢાવી શકો છો અને ઓનલાઇન નઇ કઢાવવા હોય, એની જગ્યાએ ઓફલાઇન કઢાવવા હોય એની માટે પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે આ માહિતી સરકારીમાહિતી બ્લોગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે પૂરી માહિતી માટે પૂરો લેખ વાંચો.

નવું રેશનકાર્ડ કઢાવવા જરૂરી સૂચનાઓ

  • આ સેવા ગુજરાતી માં ઉપલબ્ધ છે.
  • તમે આ ફોર્મ ફાઈલ માટે “ઓનલાઈન અરજી” બટન પર ક્લિક કરો અથવા ફોર્મ ઑફલાઇન ભરવા માટે બટન “ફોર્મ ડાઉનલોડ ” ક્લિક કરો.
  • ઑનલાઇન અથવા ઑફલાઇન વિગતો ભવા માટે તમારી સામાન્ય વિગતો તથા સેવા માટે ની ખાસ માહિતી પણ સાથે તૈયાર હોવી જોઈએ જેમ કે વ્યવસાય વિગતો, કૌટુંબિક વિગત, વગેરે
  • ઓનલાઇન ફોર્મ પર “*” ચિહ્નિત થયેલ બધા ક્ષેત્રો ફરજિયાત છે.
  • જો ઈનપુટ ની ભાષા અંગ્રેજી પસંદ કરેલ હશે તો ઈનપુટ માટે અંગ્રેજી કી – બોર્ડ જરૂરી રેહશે, પરંતુ જો ઈનપુટ ની ભાષા ગુજરાતી પસંદ કરેલ હશે તો ઈનપુટ માટે કી – બોર્ડ ગુજરાતી જરૂરી રેહશે.
  • ગુજરાતી કીબોર્ડ ડાઉનલોડ: અહીં ક્લિક કરો
  • ઓનલાઇન ફોર્મમાં તમારા દ્રરા કોઈ પણ ડેટા ખોટો અથવા ગેરમાર્ગે દોરનારો ભરવામાં આવ્યો હશે તો વિભાગીય વડાને તમારું ફોર્મ રદ કરવાની ફરજ પડશે.
  • જો તમારી અરજી બદલાવ માટે પરત કરવામાં આવી છે અથવા અપૂર્ણ વિગતો ભરવા માટે, કૃપા કરીને તેને 14 દિવસના વળતરની અંદર સબમિટ કરો. જો અરજદાર 14 દિવસની અરજીની અંદર સબમિટ ન કરી શકે તો તેનો નિકાલ કરવામાં આવશે.એપ્લિકેશન ફી પરતહીં કરાશે.

આ પણ વાંચો

15 દિવસમાં મેળવો રોજગાર : મહાત્મા ગાંધી રાષ્ટ્રીય...
પ્રધાનમંત્રી મુદ્રા યોજના | Pradhan Mantri Mudra...

નોંધ: સેવા માટે અરજી કરતી વખતે તમારે નીચેના દસ્તાવેજો ને પાસપોર્ટ સાઇઝનો ફોટો જોડવાની જરૂર છે.

નવું રેશનકાર્ડ કઢાવવા માટે જરૂરી પુરાવાઓ

રહેઠાણનો પુરાવો (કોઇપણ એક)

  • રેશન કાડૅ
  • લાઇટ બીલની ખરી નકલ.
  • ટેલીફોન બીલની ખરી નકલ.
  • ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
  • પાસપોર્ટ ની ખરી નકલ
  • બેંક પાસબુક / રદ કરાયેલ ચેકનું પ્રથમ પૃષ્ઠ
  • પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ / પાસબુક
  • ગાડી ચલાવવાની પરવાનગી
  • PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ / સેવા ફોટો ઓળખકાર્ડ
  • પાણીનું બિલ (3 મહિનાથી જૂનું નથી)
  • માલિકીના કિસ્સા માં આકારણી પત્રક
  • મિલકત વેરા ની પહોંચ
  • ભાડા ના કિસ્સા માં ભાડા કરાર ,મકાન માલિકી ની સંમતિ તથા મિલકત નો પુરાવો
  • પ્રોપર્ટી કાર્ડ ની નકલ

ઓળખાણનો પુરાવો (કોઇપણ એક)

  • ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ
  • ઇન્કમટેક્ષ પાન કાર્ડની ખરી નકલ
  • પાસપોર્ટ ની ખરી નકલ
  • ગાડી ચલાવવાની પરવાનગી
  • PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ / સેવા ફોટો ઓળખકાર્ડ
  • નાગરિકનો ફોટો ધરાવતા કોઈપણ સરકારી દસ્તાવેજ
  • માન્યતાવાળી શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો આઈડી
  • ઝુંપડ પટ્ટી ના કિસ્સા માં આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ ની નકલ

આ પણ વાંચો

મહિલાઓ માટે નવી સ્વર્ણિમા યોજના, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
PMJAY આયુષ્માન ભારત યોજના : ૫ લાખ સુધીની મફત સારવાર

જોડાણમાં પુરાવાની જરૂર

  • વિલના આધારે મેળવેલ પ્રોબેટ ની નકલ
  • સબ રજિ.ઇંડેક્સ ન.૨ ની નકલ
  • કુમુ પત્ર જો લાગુ પડતું હોય તો
  • મહેસુલ ની પાવતી
  • વરસાઈ પેઢીનામું નોટરાઈજ
  • વસિયતનામની પ્રમાણિત નકલ
  • ચુંટણી ઓળખ કાર્ડ ની નકલ

મહત્વપૂર્ણ કડીઓ

ફોર્મ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓહવે જોડાઓ
ટેલિગ્રામમાં જોડાઓહવે જોડાઓ
નવું રેશનકાર્ડ | New Ration Card
નવું રેશનકાર્ડ | New Ration Card

આ પણ વાંચો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ઓફિસિઅલ સાઈટ કઈ છે?

https://www.digitalgujarat.gov.in/

ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

https://www.digitalgujarat.gov.in/DownLoad/pdfforms/s51.pdf

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp