Indian Coast Guard Reqrutment 2023 : ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નાવિક અને યાત્રિકની કુલ 350 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ધોરણ 10 અને 12 પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકશે. તમામ માહિતી માટે સત્તાવાર જાહેરાત જુઓ.ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 22/09/2023 છે. ઓનલાઈન અરજી કરવા સત્તાવાર વેબસાઈટ joinindiancoastguard.cdac.in ની મુલાકાત લો.
Table of Contents
Indian Coast Guard Reqrutment 2023
સંસ્થાનું નામ | નેશનલ હેલ્થ મિશન |
આર્ટિકલનું નામ | Indian Coast Guard Reqrutment 2023 |
આર્ટિકલ કેટેગરી | Latest Job , Sarkari Result |
અરજી કરવાની શરુ તારીખ | 08/09/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 22/09/2023 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | joinindiancoastguard.cdac.in |
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (મીનીસ્ટ્રી ઓફ ડીફેન્સ) દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે. જાહેરાત ડાઉનલોડ કરવાની લિંક નીચે આપવામાં આવેલ છે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, લાયકાત, વય મર્યાદા જેવી માહિતી નીચે આપવામાં આવેલ છે.
Indian Coast Guard Reqrutment 2023 પોસ્ટ્સ
પોસ્ટ નામ | જગ્યા |
નાવિક (જનરલ ડ્યુટી) | 260 |
નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) | 30 |
યાંત્રિક (મિકેનિકલ) | 25 |
યાંત્રિક (ઈલેક્ટ્રીકલ) | 20 |
યાંત્રિક (ઇલેક્ટ્રોનિક્સ) | 15 |
કુલ જગ્યા | 350 |
વય મર્યાદા
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી માટે વય મર્યાદા 8 થી 22 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. જન્મ 1 મે 20021 થી 30 એપ્રિલ 2006ની વચ્ચે થયેલ હોવો જોઈએ.
Indian Coast Guard Reqrutment 2023 અરજી કઈ રીતે કરવી?
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023 માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://joinindiancoastguard.cdac.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
મહત્વપૂર્ણ લિંક્સ :
ઓફિસિઅલ જાહેરાત વાંચવા | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |