Ikhedut Portal : iKhedut પોર્ટલ ઉપર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં કોઇપણ વ્યક્તિ અરજી કરી શકે છે.તાજેતરમાં બાગાયતી વિભાગની યોજનાઓ, પશુપાલન વિભાગની યોજના વગેરે બહાર પાડેલ હતી. પરંતુ ખેતીવાડી ખાતા તરફથી ઓફિશીયલ પ્રેસનોંધમાં બહાર પાડવામાં આવેલ છે. જે મુજબ તા-07/08/2023 સવારે 10.30 કલાકે નવીન યોજનાઓ ચાલુ કરવામાં આવશે. જેના ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પરથી ભરી શકાશે.
Table of Contents
Ikhedut Portal 2023-24 :
આર્ટિકલનું નામ | ikhedut Portal પર તા-07/08/2023 ના રોજ ખેતીવાડીની યોજનાઓ ઓનલાઈન |
ઉદ્દેશ્ય | ખેતી પાકનું વાવેતર વધારવાના તથા ખેડૂતનો ખર્ચ ઘટાવવા વિવિધ યોજનાઓ દ્વારા સહાય આપવાનો હેતુ છે. |
વિભાગનું નામ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
કૃષિ, ખેડૂત કલ્યાણ અનેસહકાર વિભાગ ગુજરાતમાં સમાવેશ વિભાગ | ખેતીવાડી વિભાગ |
કઈ તારીખથી ખેતીવાડીની યોજનાઓ ઓનલાઈન મૂકાશે? | તા-07/08/2023 ના સવારના 10.30 કલાકે |
અરજી પ્રકાર | ઓનલાઈન અરજી |
વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
Purpose Of Ikhedut Portal 2023 :
ikhedut portal યોજના નો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ આપવાનો છે. આઈ ખેડૂત પોર્ટલ યોજના દ્વારા ખેડૂતો કોઈપણ યોજના માટે સરળતા થી ઓનલાઈન અરજી કરી શકે છે અને અરજીની સ્થિતિ પણ ચેક કરી શકે છે. ખેડૂતોએ યોજના ના લાભ લેવા કે અરજી કરવા માટે કોઈપણ સરકારી ઓફિસ જવાની જરૂર રહેશે નહીં. તે i khedut 2023 પોર્ટલ દ્વારા કોઈપણ યોજના માટે પોતાની નિશુલ્ક નોંધણી કરાવી શકે છે. ikhedut Portal દ્વારા સમય અને નાણાં બંનેની બચત થશે અને સિસ્ટમમાં ઘણો સુધારો આવશે.
Ikhedut Portal યોજના ના લાભો :
> ખેડૂતે સરકારી ઓફિસ જવાની જરૂર નથી.
>ઘરે બેઠા ઓનલાઈન યોજના સંબંધિત માહિતી મેળવી શકે છે.
>i khedut 2023 પોર્ટલ હેઠળ ખેડૂતોના કલ્યાણ માટે ઘણી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
I Khedut 2023 Portal યોજનાઓ :
- બાગાયતી યોજનાઓ
- મત્સ્ય પાલન ની યોજનાઓ
- પશુપાલનની યોજનાઓ
- ખેતીવાડી ની યોજનાઓ
મહત્વપૂર્ણ લિંક્સ :
વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in |
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Leave a Comment