update ApplyOnline Trending

HPCL Bharti : હિન્દુસ્તાન પેટ્રોલિયમની મોટી ભરતી | 2,80,000 સુધીનો પગાર, ફટાફટ જાણો વિગત…

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

HPCL Bharti : હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ઓનલાઇન ફોર્મ ભરાવાની શરૂઆત 18 ઓગસ્ટ 2023 ના રોજ થઇ ગઇ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2023 છે

હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ઓનલાઇન ફોર્મ ભરાવાની શરૂઆત 18 ઓગસ્ટ .

Table of Contents

HPCL Bharti 2023

સંસ્થાનું નામહિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ
જોબનું નામવિવિધ
ફોર્મની શરૂઆતની તારીખ18/08/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ18/09/2023
સત્તાવાર વેબસાઇટwww.hindustanpetroleum.com/

ના રોજ થઇ ગઇ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2023 છે.

પોસ્ટ, પગાર અને ખાલી જગ્યાઓ

PostPay Scale Vacancies
MechanicalEngineer(50000-160000)57
ElectricalEngineer(50000-160000)16
InstrumentationEngineer(50000-160000)36
CivilEngineer(50000-160000)18
ChemicalEngineer(50000-160000)43

PostPay Scale Vacancies
Senior Officer – City Gas Distribution(CGD) Operations &Maintenance(60000-180000)10
Senior Officer -LNG Business(60000-180000)2
Senior Officer/AssistantManager –Biofuel Plant Operations(70000-200000)1
Senior Officer/Assistant Manager – CBG Plant Operations(70000-200000)1
Senior Officer -Sales(60000-180000)30
Senior Officer/Assistant Manager(70000-200000)4

આ સિવાય પણ ઘણી બધી પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે જેની વિગતવાર માહિતી મેળવવા માટે તમે નીચે આપેલી ઓફિશિયલ નોટિફિકેશન જોઇ શકો છો

લાયકાત

આ ભરતીમાં દરેક પોસ્ટ માટે અલગ અલગ લાયકાત માંગવામાં આવી છે જે તમે અહીં આપેલી નોટિફિકેશનમાં જોઇ શકો છો.

આ રીતે કરો અરજી

  • જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગતા હોવ તો સૌથી પહેલા https://jobs.hpcl.co.in/Recruit_New/recruitlogin.jsp પર જાઓ
  • હવે સાઇન અપ કરો
  • હવે લોગિન ડિટેલ્સની મદદથી લોગીન કરો
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગતા હોવ તેના પર ક્લિક કરો
  • જરૂરી વિગતો ભરીને ડોક્યુમેન્ટ અપલોડ કરી દો

મહત્વપૂર્ણ લિંક્સ :

ઓફિસિઅલ જાહેરાતઅહી ક્લિક કરો.
ઓનલાઈન અરજી કરવાઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp