Updates Trending

નૂતન વર્ષાભિનંદન 2022 WhatsApp status and DP image

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

નૂતન વર્ષાભિનંદન 2022 : wish you happy new year। best happy new year wishes । happy new year wishes for family નૂતન વર્ષાભિનંદનના દિવસો એટલે પરિવાર સાથે મળી ભરપુર આનંદ-ઉલ્લાસ કરવાના દિવસો. નાના બાળકથી શરૂ કરીને ઘરના મોભી સુધી સૌ આ દિવસો બહુ મસ્તીથી ઉજવતા હોય છે. વિક્રમ સંવંત મુજબ બેસતું વર્ષ “સબરસ” અને “અળસ કાઢવાની” પ્રથા સાથેની નવી નક્કોર સવાર શરૂ થાય છે. ‘અળશ જાય અને લક્ષ્મીજી આવે એ પરંપરા આજે પણ ગામડાઓ સાચવીને બેઠા છે.

નૂતન વર્ષાભિનંદન 2022 WhatsApp status and DP image
નૂતન વર્ષાભિનંદન 2022 WhatsApp status and DP image

થોડા વર્ષો પહેલાના ભૂતકાળની ઝાંખી કરીએ તો દિવાળી અને સાતમ-આઠમ જેવા ઉત્સવોના દિવસો નવા “લૂગડાં”(કપડા) ખરીદવાનો રીવાજ હતો. ગામડાની સંસ્કૃતિ મુજબ દેવદર્શન કરીને સગાં-વહાલાંના ઘેર જઈને રામ…રામ કે જય શ્રી કૃષ્ણ કરી મોઢું મીઠું કરાતું. સમય બદલાતા તેનું સ્થાન ઈ-મેલ facebook whatsapp instagram પર “Happy Diwali” “Happy new  year”  એ લીધું છે.

ભીંત ભડાકા ટીલડી દેરાણી-જેઠાણી ભો’ચકેડી લવિંગીયાની જગ્યાએ માનવ શરીર અને વાતાવરણને નુકશાન પહોચાડતા ફટાકડા આવ્યા છે. દરેક જગ્યાએ સુપર માર્કેટની સીસ્ટમ શરૂ થતા “બજાર”ની વ્યાખ્યા જ ભૂંસી નાંખી છે. નવા વર્ષની ઉજવણી રૂપે આંગણે દીવડા મુકવામાં જરૂર આવે છે પરંતુ અંતરમાં પથરાયેલા અજવાળા હોલવાતા જાય છે. આ વાત આખી રાત મોબાઈલ “મંતરતી” પેઢી ક્યાં જાણે છે..?

નૂતન વર્ષાભિનંદન 2022 | wish you happy new year। best happy new year wishes । happy new year wishes

આ પણ વાંચો – ગુજરાત સરકારની યોજનાઓ અને પ્રમાણપત્રો માટેના દસ્તાવેજોની યાદી 2022

છેલ્લા કેટલાક દિવસથી એક મેસેજ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે કે ફટાકડા ના ફોડીને ઓઝોનના તૂટતા જતા સ્તરને બચાવો પણ આ મેસેજ મોકલનારને એટલું જરૂર કહેવાનું મન થાય છે કે જયારે તહેવાર હોય ત્યારે જ બધું કેમ યાદ આવે છે. એક કામ કેમ નથી કરતા આવા મેસેજ મોક્લાનારાઓ પોતાનું બાઈક કે ગાડી પુરા એક વર્ષ સુધી ઢાંકીને મૂકી રાખે અને સાયકલનો ઉપયોગ કરી જુવે પછી જ વાતાવરણના પ્રદુષણ અંગે બોલવાનો અધિકાર છે એ વાત સત્ય છે કે વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ વધતું જાય છે એ એક બહુ ચિંતાનો વિષય છે પણ એક દિવાળીના ફટાકડા ફૂટવાથી જ વાતાવરણને બગડતું નહિ અટકાવી શકાય બીજી કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું જ પડશે. આ બધી વાત તહેવાર આવે એટલે તે તહેવાર ના ઉજવવાના મેસેજથી શક્ય નહિ બને એટલે મન હળવું રાખો અને દરેક તહેવારને આનંદથી મનાવો એ જ તહેવાર છે…આજના દિવસની શુભેચ્છા સાથે સૌને નવા વરહના રામ….રામ…

નૂતન વર્ષાભિનંદન 2022 : wish you happy new year। best happy new year wishes । happy new year wishes

Diwali 2022 : wish you happy diwali । best diwali wishes । happy diwali wishes for family : Either it’s festival or occasion people love to share on WhatsApp status and DP. What’s your plan for Diwali 2022? Would you love to do same? It’s great idea and we have put together Diwali greetings cards with quotes and message. Fill free to edit any of the Diwali greetings card image with name. It’s 100% free, Fast, Easy and most important is you can do it instantly. Yes, it will not take you more than minute. 

નૂતન વર્ષાભિનંદન 2022 : wish you happy new year। best happy new year wishes । happy new year wishes . If you are big fan of traditional look. This greetings card is for you. Code that inspire some one on this Diwali. After edit your name you can use it for WhatsApp DP, Status, Facebook profile post, Instagram post or any social media post. 

આ પણ વાંચો

ગુજરાત પોલીસની ‘સિટીઝન ફર્સ્ટ’ એપ , વધુ જાણો

મોબાઈલથી કમાણી કરો:દરરોજ 5000 રૂપિયા

Enjoy the Diwali name editing. 

After creating (writing your name on greeting card photo) Diwali 2022 WhatsApp status and DP image you will like and love it. Once you make the card after that you can download it as image or can be sent through email as pic and also you can share or post to Facebook, google plus, pinterest, twitter or celebrate the occasion with your friend and family members.

Thank you for choosing our best online greetings cards maker or photo editing tool.

આ પણ વાંચો- ફ્રી માં Netflix, Hotstar, Amazon Primeનુ સબ્સ્ક્રિપશન 1 વર્ષ

Important Link :

તમારા નામનું નૂતન વર્ષાભિનંદન કાર્ડ બનાવવા અહી ક્લિક કરો.અહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp