Updates Quiz Trending

Gujarati Grammar – Talati Exam 2022

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now

અહીં દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગુજરાતી વ્યાકરણની ટેસ્ટ આપવામાં આવી છે. આ 10પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે MCQ પેર્ટન માં આપેલા છે. ટેસ્ટના અંતે તમને તમારું પરિણામ અને દરેક પ્રશ્નોના સાચા જવાબ એક સાથે જોઈ શકશો.

Gujarati vyakaran quiz

Test nameGujarati vyakaran (Grammar )
Question No.10
Exam TypeMCQ

Welcome to your Gujarati Grammar - Talati Exam 2022

વાક્યમાં નામ ક્યાં સ્વરૂપે આવી શકે ?

કઈ વિભક્તિનો પ્રત્યય લાગતાં નામ વિશેષણ બને છે ?

ઇંદ્રિયોથી ઓળખી શકાય તેવા નામમાં ક્યાં નામનો સમાવેશ થાય છે ?

નીચેનામાથી ક્યૂ અમૂર્ત નામ છે ?

નીચેનામાથી ક્યૂ સાધિત વિશેષણ નથી ?

નીચેનામાથી ક્યૂ વિકારી વિશેષણ છે ?

નીચેનામાથી ક્યૂ અવિકારી વિશેષણ છે ?

આપના સેવકની ઝૂંપડીમાં આપનું હાર્દિક સ્વાગત છે : વાક્યમાં સંબંધવાચક વિશેષણ ક્યૂ છે ?

અર્થના આધારે વિશેષણના પડતા પ્રકારોમાં શેનો સમાવેશ થતો નથી ?

કાચું ફળ મને ના ભાવે - (કાચું) વિશેષણ ઓળખાવો

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp