Gujarat TAT Call Letter 2023 Download : રાજય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવેલ છે. TAT(HS)-૨૦૨૩ ગુજરાતી મીડીયમની તમામ વિષયોની પ્રાથમિક પરીક્ષા તા:૦૬/૦૮/૨૦૨૩ (રવિવાર) ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક થી સાંજે ૦૩.૦૦ કલાક દરમિયાન યોજવામાં આવશે. આ કસોટી માટેની હોલટીકીટ તા:૩૧/૦૭/૨૦૨૩ના બપોરે ૨.૦૦ કલાકથી તા:૦૬/૦૮/૨૦૨૩ બપોરે ૧૨.૦૦ કલાક દરમિયાન http://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે.
Gujarat TAT Call Letter 2023 Download :
મંડળનું નામ | ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર |
આર્ટિકલનું નામ | TAT (HS) Hall Ticket 2023 Download |
આર્ટિકલની કેટેગરી | Latest Job , Sarkari Result |
પરિક્ષા તારીખ | ૦6/૦8/2023 (રવિવાર) ના રોજ |
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ | gseb21@gmail.com |
ઓફિસિઅલ વેબસાઈટ | http://ojas.gujarat.gov.in |
Gujarat TAT (HS) 2023 પરીક્ષા હીન્દી અને અંગેજી મીડીયમની હોલ ટિકીટ 2023 :
TAT(HS)-૨૦૨૩ હીન્દી અને અંગેજી મીડીયમની તમામ વિષયોની પ્રાથમિક પરીક્ષા તા:૧૩/૦૮/૨૦૨૩ (રવિવાર) ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક થી સાંજે ૦૩.૦૦ કલાક દરમિયાન યોજવામાં આવશે. આ કસોટી માટેની હોલટીકીટ તા:૦૭/૦૮/૨૦૨૩ના બપોરે ૦૨.૦૦ કલાકથી તા:૧૩/૦૮/૨૦૨૩ બપોરે ૧૨.૦૦ કલાક દરમિયાન http://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે.
મહત્વપૂર્ણ લિંક્સ :-
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Leave a Comment