Gujarat ST Bus Pass Online 2023 | GSRTC બસ પાસ ઓનલાઈન હોમ ડાયરેક્ટ લિંકઃ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ST બસ ઈ-પાસ યોજના શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે ST બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ-મુસાફરો હવે 12 જૂનથી પ્રવેશોત્સવ-કન્યા કેહલવીના પ્રારંભ સાથે ઘરે બેઠા પાસ મેળવવા pass.gsrtc.in પર ઓનલાઈન અરજી કરી શકશે. GSRTC કન્સેશન પાસ સિસ્ટમ ઓનલાઈન લિંક..
Table of Contents
Gujarat ST Bus Pass Online 2023
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) |
લેખ શ્રેણી | સરકારી યોજના |
પાત્ર વ્યક્તિ | વિદ્યાર્થી અને મુસાફર |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | pass.gsrtc.in |
વિદ્યાર્થી પાસ સિસ્ટમ ઓનલાઇન
વિદ્યાર્થીઓ માટે ટ્રાવેલ પાસ ઓનલાઈન મેળવવા માટે નીચેની પ્રક્રિયાને અનુસરવાની રહેશે.
- વિદ્યાર્થીઓ, સૌપ્રથમ ગુજરાત એસટીની સત્તાવાર વેબસાઇટ pass.gsrtc.in ખોલો.
- આ વેબસાઈટમાં આપેલા પહેલા વિકલ્પ સ્ટુડન્ટ પાસ સિસ્ટમ પર ક્લિક કરો.
- તે પછી તમને 3 વિકલ્પો દેખાશે. (1) વિદ્યાર્થી 1 થી 12 (2) ITI (3) અન્ય
- તમને લાગુ પડતો વિકલ્પ પસંદ કરો.
- ત્યારપછી પાસનું આખું ફોર્મ તમારી સામે ખુલશે. તેમાં જરૂરી વિગતો ભરો. અને ફોર્મ સબમિટ કરો.
- તમારા ટ્રાવેલ પાસની પ્રિન્ટઆઉટ લો.
પેસેન્જર પાસ સિસ્ટમ ઓનલાઇન
એસ.ટી. નિયમિત રોજિંદા મુસાફરોએ હવે તેમના પાસ લેવા માટે રૂબરૂ એસટી ડેપોની મુલાકાત લેવાની જરૂર નથી. તમે ગુજરાત એસટીની સત્તાવાર વેબસાઇટ પર જાતે જ પાસ માટે ઑનલાઇન અરજી કરી શકો છો. આ પાસ મેળવવા માટેની પ્રક્રિયા જાણો.
- કન્સેશન ટ્રાવેલ પાસ ઓનલાઈન મેળવવા માટે સૌ પ્રથમ ગુજરાત STની સત્તાવાર વેબસાઈટ pass.gsrtc.in ખોલો.
- પછી તેમાં તમારું નવું રજીસ્ટ્રેશન કરો.
- તેમાં માંગ્યા મુજબ જરૂરી માહિતી સબમિટ કરો.
મહત્વપૂર્ણ કડીઓ
ઓનલાઈન પાસ સિસ્ટમ | અહીં ક્લિક કરો |
વિદ્યાર્થી પાસ સિસ્ટમ | અહીં ક્લિક કરો |
વિદ્યાર્થી એપ્લિકેશન ટ્રેકિંગ સ્થિતિ | અહીં ક્લિક કરો |
પેસેન્જર પાસ સિસ્ટમ | અહીં ક્લિક કરો |
પેસેન્જર એપ્લિકેશન ટ્રેકિંગ | અહીં ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |