Updates SarkariYojna Trending

Gujarat Hybrid Biyaran Yojana 2023 : હાઇબ્રીડ બિયારણ યોજના 2023 | ખેડૂતોને મળશે 75000 રૂપિયાની સહાય…

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Gujarat Hybrid Biyaran Yojana 2023 : હાઇબ્રીડ બિયારણ યોજના 2023 ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હીત માટે વધુ એક યોજના બહાર પાડવામાં આવી છે જેનું નામ છે હાઇબ્રીડ બિયારણ યોજના. આ યોજના હેઠળ ખેડૂતોને પાક બિયારણ ખરીદવા માટે રૂપિયા 75000 હજારની સહાય મળવાપાત્ર છે. મિત્રો આ યોજના ગાયતી બિયારણો માટે છે. આ યોજનામાં કેવી રીતે અરજી કરવી, આ યોજનાનો લાભ વગેરે માટે પૂરો આર્ટિકલ વાંચો.

હાઇબ્રીડ બિયારણ યોજના 2023 પર એક નજર | Gujarat Hybrid Biyaran Yojana 2023

આર્ટિકલનું નામGujarat Hybrid Biyaran Yojana 2023
આર્ટિકલ કેટેગરીYojana , Sarkari Result
યોજનાનું નામહાઇબ્રીડ બિયારણ યોજના 2023
કોના દ્વારાગુજરાત સરકાર
યોજનાનો હેતુખેડૂતોને પાક બિયારણ ખરીદવા સહાય પૂરી પાડવી
લાભાર્થીગુજરાતના ખેડૂતો
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

Gujarat Hybrid Biyaran Yojana 2023

આ યોજના હેઠળ ખેડૂતને રૂ. પ્રતિ યુનિટ ખર્ચના 40% મેળવવા પાત્ર બનશે. ટીસ્પી વિસ્તારમાં 50% અથવા 25000 હેક્ટર અનુસૂચિત જનજાતિ માટે સહાય મળશે. કૃષિનેબ્રે હાઇડ બિયારણ ની ખરીદીની સમયમર્યાદા ખર્ચના ખર્ચના એકટા કોસ્ટ 5 હેક્ટર એ ₹ 10,000 ખર્ચના 40% અને મહત્તમ ₹ 20,000 હેક્ટર બનશે. બંનેમાંથી જે હશે તેની સહાય. અનુસૂચિત જનજાતિ માટે 50% અથવા તો ₹ 25000 1હેક્ટર એ સહાય.

હાઇબ્રીડ બિયારણ યોજના 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • જાતિનો 1 દાખલો
  • સક્ષમ અધિકારી તરફથી અપંગતા પ્રમાણપત્ર (માત્ર વિકલાંગ વ્યક્તિઓ માટે)
  • જમીનની વિગતોની નકલ 7/12 અને 8-A
  • આધાર કાર્ડની નકલ
  • બેંક પાસબુક અને કેન્સલ ચેકની નકલ
  • જો કબજામાં હોય તો વન અધિકાર પ્રમાણપત્રની નકલ

ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું ? | Gujarat Hybrid Biyaran Yojana 2023

  • સૌથી પહેલા અરજી કરવા માટે તમારે ikhedut portal ઓપન કરો
  • પછી વિવિધ યોજનાઓમાં અરજી કરો પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ગાર્ડનિંગ સ્કીમ્સ પર ક્લિક કરશો એટલે અત્યારે જે સ્કીમ્સ ગાર્ડનિંગ સ્કીમ્સમાં છે તે બધી સ્કીમ આવી જશે.
  • બાગાયતી યોજનાઓમાં 101 મું હાઇબ્રિડ બીજ સૂચિમાં દેખાશે અને તમારે અરજી પર ક્લિક કરવાનું રહેશે અને તમે આ એપ્લિકેશન માત્ર એક જ વાર કરી શકો છો.
  • નવી અરજી પર ક્લિક કરવાનું રહેશે અને એક ઓનલાઈન ફોર્મ ખુલશે જેમાં તમારે તમારી સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે.
  • વિગતો ભર્યા પછી, અરજીની પ્રિન્ટ કરવાની રહેશે.
  • પ્રિન્ટ આઉટ કર્યા પછી, તમારે તેને જરૂરી દસ્તાવેજો સાથે પ્રિન્ટ પર આપેલા ઑફિસના સરનામા પર મોકલવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ

અરજી કરવાઅહી ક્લિક કરો
ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp