ApplyOnline Trending Updates

Gujarat Gramin Dak Sevak Bharti 2023 Phase 2 : વધુ માહિતી માટે અહીં વાંચો… 

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Gujarat Gramin Dak Sevak Bharti 2023 Phase 2 : ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023, ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવી છે : ભારતીય પોસ્ટલ સર્કલ ભરતી 2023 ઓનલાઇન અરજી કરો @indiapostgdsonline.gov.in ઓનલાઈન અરજી કરવાની તારીખ 03/08/2023 થી 23/08/2023 દરમિયાન ઓફિસિઅલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 ની તમામ માહિતી નીચે આપવામાં આવેલ છે.

Gujarat Gramin Dak Sevak Bharti 2023 Phase 2 | ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023

મંડળનું નામગુજરાત ગ્રામીણ ડાક સેવક
આર્ટિકલ નું નામGujarat Gramin Dak Sevak Bharti 2023 Phase 2
જાહેરાત નંબર17-67/2023-GDS
સર્કલનું નામગુજરાત પોસ્ટલ સર્કલ
આર્ટિકલ ની કેટેગરીLatest Job , Sarkari Result
અરજી કરવાની શરૂઆત ની તારીખ૦3/08/2023
અરજી કરવાની છેલ્લી તારીખ23/08/2023
GDS full formGramin Dak sevak
સત્તાવાર વેબસાઈટindiapostgdsonline.gov.in

ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 પોસ્ટનું નામ :

  • બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
  • સહાયક શાખા પોસ્ટ માસ્ટર (ABPM)
  • ડાક સેવક

શૈક્ષણિક લાયકાત :

  • ઉમેદવારે ધોરણ 10 પાસ કરવું જોઈએ.
  • સ્થાનિક ભાષાનું ફરજિયાત જ્ઞાન
  • મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન

અરજી ફી :

  • UR/ OBC/ EWS પુરૂષ/ ટ્રાન્સ-મેન ઉમેદવારો માટે: રૂ. 100/
  • સ્ત્રી, SC/ST અને PWD ઉમેદવારો માટે: શૂન્ય
  • ચુકવણી મોડ: કોઈપણ હેડ પોસ્ટ ઓફિસ પર ઑનલાઇન

ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઇટ https://indiapostgdsonline.gov.in/ ઓપન કરો.
  • ઉમેદવારોએ નોંધણી કરી અને લોગિન દ્વારા અરજી કરવી.
  • ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
  • તમારો ફોટોગ્રાફ અને હસ્તાક્ષર અપલોડ કરો.
  • પછી ઓનલાઈન પેમેન્ટ કરો.
  • પછી એપ્લિકેશન ફોર્મ જુઓ ક્લિક કરો.
  • ઉમેદવારોને સબમિટ કરતા પહેલા તેમના અરજી ફોર્મમાં ભરેલી વિગતો એક વાર ચેક કરી લેવી.
  • તે પછી સબમિટ બટન પર ક્લિક કરો,
  • તમારું ઓનલાઈન ફોર્મ સબમિટ થઈ જશે.
  • તમારી નોંધણી સ્લિપ જનરેટ કરો અને પ્રિન્ટ કરો.

મહત્વપૂર્ણ લિંક્સ :

જાહેરાત વાંચવાઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp