ApplyOnline Trending Updates

Gujarat Farmer Smartphone Sahay Yojana 2023 : ગુજરાતના ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2023, રૂપિયા 6000 ની સહાય મેળવો

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Gujarat Farmer Smartphone Sahay Yojana 2023 : ગુજરાત રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની સ્માર્ટફોન ની ખરીદી પર સહાયની યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ 16/09/2023 ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવનાર છે.

Gujarat Farmer Smartphone Sahay Yojana 2023

યોજનાનું નામGujarat Farmer Smartphone Sahay Yojana 2023
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી છેલ્લી તારીખ15/10/2023
અરજી કરવાનો પ્રકારOnline
લાભાર્થીરાજ્યના ખેડુતોને
સત્તાવાર વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

Gujarat Farmer Smartphone Sahay Yojana 2023 લાભાર્થીની પાત્રતા

  • જે ગુજરાતનો ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2023 નો લાભ લેવા માંગતા હોય તો તેમને નીચે આપેલી બધી જ પાત્રતા ધરાવતા હોવા જોઈએ તો જ ત્યાં યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે.
  • ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યનો ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ.
  • જો ખેડૂત ખાતેદારે કરતા પણ વધારે ખાતા ધરાવતા હશે તો સહાય તમને એક વાર મળવા પાત્ર છે.
  • જો સંયુક્ત ખાતા ધરાવતા હોય તો તેમાંથી ikhedut 8-A ખેડૂતોને તેમાં દર્શાવેલ મુજબ ખાતેદાર પેકેજ સંયુક્ત પૈકી એક જ ને લાભ મળવાપાત્ર છે.
  • મોબાઈલ યોજના ફક્ત અને ફક્ત મોબાઈલ ની જ ખરીદી પર ઉપલબ્ધ છે મોબાઇલ ની Accessories જેવી કે ઈયર-ફોન, ચાર્જર, ઈયર-બર્ડ્સ જેવી સાધનો પર સમાવેશ થતો નથી.

 Gujarat Farmer Smartphone Sahay Yojana 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • જે ખાતેદાર ખેડૂત હોય તેની આધાર કાર્ડની નકલ
  • સ્માર્ટફોનની નો જીએસટી નંબર ધરાવતું અસલી bill
  • જે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેની આઇએમઇઆઇ નંબર
  • ખેડૂત ના જમીન ના ડોક્યુમેન્ટ ની નકલ
  • 8-અ ની નકલ
  • ખેડૂતોનો રદ થયેલો ચેક ની નકલ
  • બેંક ખાતાના પાસબુકની નકલ

Gujarat Farmer Smartphone Sahay Yojana 2023 ની ઓનલાઈન કરવાની પ્રક્રિયા – How to Apply for Smartphone Sahay Yojana Online Registration Process

ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.

Gujarat Farmer Smartphone Sahay Yojana 2023 ની ઓનલાઈન કરવાની પ્રક્રિયા – How to Apply for Smartphone Sahay Yojana Online Registration Process

ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.

સ્માર્ટફોન સહાય યોજના સત્તાવાર વેબસાઈટ કઈ છે?

સ્માર્ટફોન સહાય યોજનાની સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે

સ્માર્ટફોન સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

સ્માર્ટફોન સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023 છે

મહત્વપૂર્ણ લિંક :

આઇ ખેડુત પોર્ટલhttps://ikhedut.gujarat.gov.in/
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપ જોડાઓઅહીં ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp