GTU Bharti : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ભરતી 2023 : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિવિધ જગ્યા માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન મોડમાં હાથ ધરવામાં આવી છે. આમાં અરજી કરવા માટે, ઉમેદવારો GTU વેકેન્સીની અધિકૃત વેબસાઇટ gtu.ac.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
Table of Contents
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ભરતી 2023
સંસ્થાનું નામ | ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | અમદાવાદ, ગુજરાત |
છેલ્લી તારીખ | 26 એપ્રિલ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ | http://www.gtu.ac.in/ |
આ પણ વાંચો
Job Update : ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, એક્ષેકયુટીવ (ફાઇનાન્સ) તથા એચઆર એક્ષેકયુટીવની એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
GTU ભરતી 2023 લાયકાત
મિત્રો, GTU ની આ ભરતીમાં તમામ વિષય માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
મહત્વપૂર્ણ તારીખ
મિત્રો, જો તમે નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે આપેલી તારીખ સુધીમાં ઓનલાઇન કરવાની રહેશે
છેલ્લી તારીખ | 26 એપ્રિલ 2023 |
જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- 2 ફોટો
- સહી
- તથા અન્ય
GTU Recruitment 2023 માટે અરજી કઈ રીતે કરવી ?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે એપ્રેન્ટિસ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઈટ @ www.apprenticeshipindia.gov.in પર રજીસ્ટ્રેશન કરી લો.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ પ્રિન્ટ કાઢી લો.
- આ ભરતીમાં રૂબરૂ જઈ અરજી કરવાની રહેશે તો એપ્રેન્ટિસ રેજીસ્ટ્રેશન ની પ્રિન્ટ, બધી જ માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી, આધારકાર્ડ, જાતિનો દાખલો, પાનકાર્ડ, બેન્ક પાસબુકની ઝેરોક્ષ, ચૂંટણી કાર્ડ જેવા જરૂરી પુરાવાઓ સાથે એસ્ટાબ્લિશમેન્ટ વિભાગ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી પાસે, વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજ, વિસત ત્રણ રસ્તા, વિસત-ગાંધીનગર હાઇવે, ચાંદખેડા, અમદાવાદ – 382 424- ગુજરાત ખાતે અરજી કરવાની રહેશે.
મહત્વપૂર્ણ લિંક:
ઓફિસિયલ જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ભરતી 2023 ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ભરતી સત્તાવાર વેબસાઈટ http://www.gtu.ac.in/ છે
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ભરતી 2023 છેલ્લી તારીખ કઈ છે ?
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ભરતી છેલ્લી તારીખ 26 એપ્રિલ 2023 છે.
Leave a Comment