Updates

GSEB SSC Result Booklet 2023 : ધોરણ 10 પરિણામ બુકલેટ 2023, જુઓ તમારા જિલ્લાનું કેટલા ટકા પરિણામ આવ્યુ

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GSEB SSC Result Booklet 2023 : ધોરણ 10 પરિણામ બુકલેટ 2023 જાહેર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 પરિણામ બુકલેટ 2023 જાહેર કરવામાં આવેલ છે , તજુઓ તમારા જિલ્લાનું કેટલા ટકા પરિણામ આવ્યુ જેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલ માં આપેલ છે.

ધોરણ 10 પરિણામ બુકલેટ 2023

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામGSEB SSC Exam Result 2023
આર્ટિકલની કેટેગરીResult
પરિણામનું નામધોરણ 10 રિઝલ્ટ
પરિણામની તારીખ25/05/2023
પરિણામની સ્થિતિજાહેર
વેબસાઈટgseb.org

આ પણ વાંચો

સરકારી યોજના ગુજરાત 2023
ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર,

ધોરણ 10 રિઝલ્ટ બુકલેટ 2023 જાહેર થશે | GSEB SSC Result Booklet 2023

  • જિલ્લા વાઇઝ પરિણામ ટકાવારી
  • કેન્દ્ર વાઇઝ પરિણામ ટકાવારી
  • વિષય વાઇઝ પરિણામટકાવારી
  • માધ્યમ વાઇઝ પરિણામ ટકાવારી
  • ગ્રુપ વાઇઝ પરિણામ ટકાવારી

મહત્વપૂર્ણ ખાસ નોંધ :  આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

ધોરણ 10 રિઝલ્ટ જાહેર સમાચાર | GSEB 10th Result 2023

આજે તારીખ 25 મે 2023 ના રોજ ધોરણ 10 પરિણામ જાહેર કરવામાં આવેલ છે ત્યારે હવે માત્ર ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ પ્રસિદ્ધ કરવાનું બાકી છે. જોકે સામાન્ય પ્રવાહના અમુક વિષયના મધ્યસ્થ મૂલ્યાંકન માટે શિક્ષકો મળતા નહી હોવાથી કામગીરી થોડી ડિલે થવા પામી છે. પરંતુ હાલમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહ વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે હાલમાં પરિણામ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે.

ધોરણ 10 રિઝલ્ટ કેવી રીતે જોવું? | GSEB SSC Result 2023

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
  • ત્યારબાદ std 10 th result પર ક્લિક કરો.
  • તમારો બેઠક નંબર એન્ટર કરો.
  • screen પર તમારું રીઝલ્ટ આવી જશે.

મહત્વપૂર્ણ લિંક્સ

GSEB રિઝલ્ટ વેબસાઈટઅહીં ક્લિક કરો
ધોરણ 10 પરિણામ બુકલેટ 2023અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ધોરણ 10 નું રિઝલ્ટ  કેટલા વાગે જાહેર થયું ?

ધોરણ 10 નું રિઝલ્ટ આજે સવારે 08:00 વાગે જાહેર કરવામાં આવશે

ધોરણ 10 નું રિઝલ્ટ કઈ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યુ ?

ધોરણ 10 નું રિઝલ્ટ gseb.org વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યુ.

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp