GSEB SSC Result Booklet 2023 : ધોરણ 10 પરિણામ બુકલેટ 2023 જાહેર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 પરિણામ બુકલેટ 2023 જાહેર કરવામાં આવેલ છે , તજુઓ તમારા જિલ્લાનું કેટલા ટકા પરિણામ આવ્યુ જેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલ માં આપેલ છે.
Table of Contents
ધોરણ 10 પરિણામ બુકલેટ 2023
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
આર્ટિકલનું નામ | GSEB SSC Exam Result 2023 |
આર્ટિકલની કેટેગરી | Result |
પરિણામનું નામ | ધોરણ 10 રિઝલ્ટ |
પરિણામની તારીખ | 25/05/2023 |
પરિણામની સ્થિતિ | જાહેર |
વેબસાઈટ | gseb.org |
આ પણ વાંચો
ધોરણ 10 રિઝલ્ટ બુકલેટ 2023 જાહેર થશે | GSEB SSC Result Booklet 2023
- જિલ્લા વાઇઝ પરિણામ ટકાવારી
- કેન્દ્ર વાઇઝ પરિણામ ટકાવારી
- વિષય વાઇઝ પરિણામટકાવારી
- માધ્યમ વાઇઝ પરિણામ ટકાવારી
- ગ્રુપ વાઇઝ પરિણામ ટકાવારી
મહત્વપૂર્ણ ખાસ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
ધોરણ 10 રિઝલ્ટ જાહેર સમાચાર | GSEB 10th Result 2023
આજે તારીખ 25 મે 2023 ના રોજ ધોરણ 10 પરિણામ જાહેર કરવામાં આવેલ છે ત્યારે હવે માત્ર ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ પ્રસિદ્ધ કરવાનું બાકી છે. જોકે સામાન્ય પ્રવાહના અમુક વિષયના મધ્યસ્થ મૂલ્યાંકન માટે શિક્ષકો મળતા નહી હોવાથી કામગીરી થોડી ડિલે થવા પામી છે. પરંતુ હાલમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહ વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે હાલમાં પરિણામ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે.
ધોરણ 10 રિઝલ્ટ કેવી રીતે જોવું? | GSEB SSC Result 2023
- સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
- ત્યારબાદ std 10 th result પર ક્લિક કરો.
- તમારો બેઠક નંબર એન્ટર કરો.
- screen પર તમારું રીઝલ્ટ આવી જશે.
મહત્વપૂર્ણ લિંક્સ
GSEB રિઝલ્ટ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
ધોરણ 10 પરિણામ બુકલેટ 2023 | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ધોરણ 10 નું રિઝલ્ટ કેટલા વાગે જાહેર થયું ?
ધોરણ 10 નું રિઝલ્ટ આજે સવારે 08:00 વાગે જાહેર કરવામાં આવશે
ધોરણ 10 નું રિઝલ્ટ કઈ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યુ ?
ધોરણ 10 નું રિઝલ્ટ gseb.org વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યુ.