ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૪ માં લેવાનાર ૧૦ અને ૧૨ ની જાહેર પરીક્ષા અંગેની પરીક્ષા ફી દર્શાવતું પત્રક જાહેર કરવામાં આવ્યુ.
GSEB-board-exam-fees : ધોરણ ૧૦ વિદ્યાર્થીના ફી નો દર નીચે મુજબ છે.
વિદ્યાર્થી | ફી |
નિયમિત વિદ્યાર્થી | રૂ.૩૯૦/- ફી |
નિયમિત રીપીટર (એક વિષય) | રૂ.૧૪૫/- ફી |
નિયમિત રીપીટર (બે વિષય) | રૂ.૨૦૫/- ફી |
નિયમિત રીપીટર (ત્રણ વિષય) | રૂ.૨૬૫/- ફી |
નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધારે) | રૂ.૩૮૦/- ફી |
પૃથ્થક ઉમેદવાર (એક વિષય) | રૂ.૧૪૫/- ફી |
પૃથ્થક ઉમેદવાર (બે વિષય) | રૂ.૨૦૫/- ફી |
પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય) | રૂ.૨૬૫/- ફી |
GSOS ઉમેદવાર (નિયમિત) | રૂ.૩૯૦/- ફી |
GSOS રીપીટર (એક વિષય) | રૂ.૧૪૫/- ફી |
GSOS રીપીટર (બે વિષય) | રૂ.૨૦૫/- ફી |
GSOS રીપીટર (ત્રણ વિષય) | રૂ.૨૬૫/- ફી |
GSOS રીપીટર (ત્રણ કરતા વધુ વિષય) | રૂ.૩૮૦/- ફી |
ધોરણ ૧૨ વિદ્યાર્થીના ફી નો દર નીચે મુજબ છે.
માર્ચ-૨૦૨૪ માં લેવાનાર ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા અંગેની પરીક્ષા ફી દર્શાવતું પત્રક
વિદ્યાર્થી | ફી |
નિયમિત વિદ્યાર્થી | રૂ.૬૬૫/- ફી |
નિયમિત રીપીટર (એક વિષય) | રૂ.૨૦૦/- ફી |
નિયમિત રીપીટર (બે વિષય) | રૂ.૩૩૦/- ફી |
નિયમિત રીપીટર (ત્રણ વિષય) | રૂ.૪૬૫/- ફી |
નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધારે) | રૂ.૬૬૫/- ફી |
મહત્વપૂર્ણ કડીઓ:
ધોરણ ૧૦ ઓફિશ્યિલ લેટર | અહીં ક્લિક કરો |
ધોરણ ૧૨ ઓફિશ્યિલ લેટર | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |