GSEB 12th Result 2025 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 12 નું પરિણામ તારીખ 5 મે 2025 ના રોજ સવારના 10:30 કલાકે જાહેર કરવામાં આવનાર છે તો વેબસાઈટ ક્રેશ થઈ જાય તો નીચે આપેલ સ્ટેપ અનુસરી ને તમે તમારું પરિણામ ચેક કરી શકો છે.
Table of Contents
GSEB 12th Result 2025
પોસ્ટનું નામ | GSEB 12th Result 2025 |
બોર્ડનું નામ | માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર |
પરિણામનું નામ | GSEB 12th Result 2025 |
પરિણામ મોડ | ઓનલાઇન |
વેબસાઈટ | www.gseb.org |
ધોરણ 12 રીઝલ્ટ વેબસાઈટ ક્રેશ થઈ જાય તો કેવી રીતે પરિણામ ચેક કરવું.
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ વેબસાઈટ ક્રેશ થઈ જાય તો વોટ્સએપ દ્વારા પરિણામ મેળવી શકશે, નીચે આપેલ સ્ટેપ અનુસરી ને તમે તમારું પરિણામ ચેક કરી શકો છે.
- સૌ પ્રથમ વિદ્યાર્થીઓ +916357300971 નંબર તમારા મોબાઈલ માં સેવ કરી લો.
- હવે તમારો સીટ નંબર લખી ને મોકલી આપો.
- બોર્ડ દ્વારા પર તમારું ધો 12 રિઝલ્ટ મોકલવામાં આવશે
- તમે તમારું પરિણામ સેવ કરી લો
ધોરણ 12 રીઝલ્ટ જાહેર, અહીંથી ચેક કરો વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ |
ધોરણ 12 પછી શું, વાંચો કારકિર્દી માર્ગદર્શન અંક |
મહત્વપૂર્ણ લિંક્સ
GSEB બોર્ડની વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
ધોરણ 12 નું પરિણામ વોટ્સએપ દ્વારા કેવી રીતે જોવું?
ધોરણ 12 નું પરિણામ વોટ્સએપ દ્વારા 916357300971 નંબર પર તમારો સીટ નંબર મોકલી ને ચેક કરી શકો છે
શું આ વોટ્સએપ દ્વારા ચેક કરેલ ધોરણ 12 રિઝલ્ટ ઓફીસીઅલ છે ?
હા વોટ્સએપ દ્વારા ચેક કરેલ ધોરણ 12 રિઝલ્ટ ઓફીસીઅલ છે એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શરુ કરવામાં આવેલ નવી સર્વિસ છે
Leave a Comment