વડોદરા GRD ભરતી 2022 : પોલીસ અધિક્ષકની કચેરી વડોદરા ગ્રામ્ય ગ્રામ રક્ષક દળ નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
Table of Contents
વડોદરા GRD ભરતી 2022
સંસ્થાનું નામ | પોલીસ અધિક્ષકની કચેરી વડોદરા ગ્રામ્ય, વડોદરા |
પોસ્ટનું નામ | ગ્રામ રક્ષક દળ |
કુલ ખાલી જગ્યા | 200 |
નોકરી સ્થળ | વડોદરા |
જાહેરાત તારીખ | 24/09/2022 |
છેલ્લી તારીખ | જાહેરાત પ્રશેદ્ધ થયા તારીખથી દિન-૦૫ માં રૂબરૂ જમા કરાવું |
અરજી મોડ | ઑફલાઇન |
સત્તાવાર વેબસાઇટ | spvadodara.gujarat.gov.in |
પોસ્ટનું નામ
- ગ્રામ રક્ષક દળ
આ પણ વાંચો : PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
શૈક્ષણિક લાયકાત
- ધોરણ ૦૩ પાસ કે તેથી વધુનો અભ્યાસનું પ્રમાણપત્ર
વય મર્યાદા
- ૨૦ થી ૫૦ વચ્ચેની વયમર્યાદા (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
રહેઠાણ
- પોલીસ સ્ટેશન વિસ્તારના ગામનો રહેવાશી (આધાર કાર્ડ ;ચુંટણી કાર્ડ, રેશનકાર્ડ વિગેરે)
વજન
- પુરુષ – ૫૦ કી.ગ્રા
- મહિલા – ૪૦ કી.ગ્રા.
આ પણ વાંચો – 7 મો દિવસ નવરાત્રી મહોત્સવ 2022 LIVE
ઉચાઇ
- પુરુષ – ૧૬૨ સે.મી
- મહિલા – ૧૫૦ સે.મી
દોડ
- પુરુષ – ૮૦૦ મીટર (૪ મિનીટ)
- મહિલા – ૮૦૦ મીટર (૫ મિનીટ અને ૩૦ સેકન્ડ)
GRD વડોદરા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:
- ઉપર જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશન પરથી જીઆરડી સભ્યોનું ભરતી અંગેનું અરજી ફોર્મ મેળવી, અરજી ફોર્મ ભરી જે – તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરવાનું રહેશે.
નોંધ : જીઆરડી સભ્યોનું ભરતી અંગેનું અરજી ફોર્મ મેળવી, અરજી ફોર્મ ભરી જે – તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરવાનું રહેશે.
મહત્વપૂર્ણ તારીખો:
છેલ્લી તારીખ | 28/09/2022 |
આ પણ વાંચો : ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે બૂક અને અન્ય માહીતી, અહીંથી જુઓ
મહત્વપૂર્ણ લિંક્સ
ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
વડોદરા GRD ભરતીની છેલ્લી તારીખ શું છે?
વડોદરા GRD ભરતીની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર 2022
વડોદરા GRD ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે
ઉમેદવારે ઉપર દર્શાવેલ સરનામે જ અરજી રૂબરૂ જમા કરવાની રહેશે.
લેખન સંપાદન : ,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે