Updates ApplyOnline Trending

GMRC Reqruitment 2023 : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, https://www.gujaratmetrorail.com/

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GMRC 2023 Reqruitment : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને GM/AGM (GMRC ભરતી 2023) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 19/09/2023 છે. ભરતી માટે વધુ માહિતી જેવી કે લાયકાત,પસંદગી પ્રક્રિયા અને કેવી રીતે અરજી કરવી? વગેરે માહિતી આર્ટિકલ માં આપવામાં આવેલ છે. અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ ની મુલાકાત લો.

GMRC Reqruitment 2023 | ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન

સંસ્થાનું નામગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન
આર્ટિકલનું નામGMRC Reqruitment 2023
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
અરજી કરવાની શરુ તારીખ06/09/2023
અરજી કરવાની છેલ્લી તારીખ19/09/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://www.gujaratmetrorail.com/

પોસ્ટ્સનું નામ

  • કરાર – જનરલ મેનેજર/ એડિશનલ જનરલ મેનેજર (આર્કિટેક્ટ)
  • ડેપ્યુટેશન – જનરલ મેનેજર/ એડિશનલ જનરલ મેનેજર (આર્કિટેક્ટ)
  • નિવૃત્તિ પછી – જનરલ મેનેજર/ એડિશનલ જનરલ મેનેજર (આર્કિટેક્ટ)

અરજી કેવી રીતે કરવી?


ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી માં રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ લિંક્સ:

ઓફિસિઅલ જાહેરાત વાંચવાઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp