Updates SarkariYojna Trending

Farmer Smartphone yojana 2023 : ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2023 | ખેડૂતોને મોબાઈલ ખરીદી પર 6000 રૂ. સહાય…

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Farmer Smartphone yojana 2023 : ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2023, રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની સ્માર્ટફોન ની ખરીદી પર સહાયની યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ૧૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકેલ છે.

ખેડૂત સ્માર્ટફોન સહાય 2023 | Farmer Smartphone yojana 2023

આર્ટિકલ નું નામFarmer Smartphone yojana 2023
યોજનાનું નામસ્માર્ટફોન સહાય યોજના 2023
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી શરુ તારીખ15/05/2023  થી ઓનલાઈન ચાલુ
અરજી કરવાની છેલ્લી તારીખ14/06/2023 સુધી
અરજી મોડઓનલાઈન
લાભાર્થીગુજરાત રાજ્યના ખેડુતો
સત્તાવાર વેબસાઈટikhedut.gujarat.gov.in

ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના લાભાર્થીની પાત્રતા | Farmer Smartphone yojana 2023

  • અરજી કરનાર વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યનો ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ.
  • જો ખેડૂત ખાતેદારે કરતા પણ વધારે ખાતા ધરાવતા હશે તો સહાય તમને એક વાર મળવા પાત્ર છે.
  • જો સંયુક્ત ખાતા ધરાવતા હોય તો તેમાંથી ikhedut 8-A ખેડૂતોને તેમાં દર્શાવેલ મુજબ ખાતેદાર પેકેજ સંયુક્ત પૈકી એક જ ને લાભ મળવાપાત્ર છે.
  • મોબાઈલ યોજના ફક્ત અને ફક્ત મોબાઈલ ની જ ખરીદી પર ઉપલબ્ધ છે. મોબાઇલ ની Accessories પર નઈ.

ખેડૂત સ્માર્ટફોન સહાય યોજનાનો લાભ લેવા અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ ikhedut portal ની Official Website ઓપન કરો.
  • હવે તમારી સામે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટનું Home Page ખુલીને આવશે.
  • હવે હોમપેજ પર તમને ઉપર મેનુમાં “યોજના”  દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • જેમાં તમારે “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે “ખેતીવાડી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-2 પર આપેલી “સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” યોજના પર ક્લિક કરો.
  • જેમાં “Smartphone Ni Kharidi Par Sahay” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરો.
  • જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • હવે નવા પેજમાં તમને એક ફોર્મ જોવા મળશે.
  • હવે આ ફોર્મમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ અરજી કન્ફોર્મ કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.

Farmer Smartphone yojana 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડની નકલ
  • સ્માર્ટફોનની નો જીએસટી નંબર ધરાવતું અસલી bill
  • જે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેની આઇએમઇઆઇ નંબર
  • ખેડૂત ના જમીન ના ડોક્યુમેન્ટ ની નકલ
  • 8-અ ની નકલ
  • કેન્સલ ચેકની નકલ
  • બેંક ખાતાના પાસબુકની નકલ

મહત્વપૂર્ણ લિંક

 i-khedut portl  ની અધિકૃત વેબસાઇટઅહીં ક્લિક કરો.
એપ્લિકેશન સ્થિતિઅહીં ક્લિક કરો.
પ્રિન્ટ એપ્લિકેશનઅહીં ક્લિક કરો.
whatsapp ગ્રુપ માં જોડાવોઅહીં ક્લિક કરો.
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp