ApplyOnline Trending Updates

ESIC Ahmedabad Bharti 2023 : https://www.esic.gov.in, વધુ માહિતી માટે અહીં જુઓ…   

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

ESIC Ahmedabad Bharti 2023 : ESIC અમદાવાદ ભરતી|એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પગાર ધોરણ 23000-69000 સુધી આપવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 1 સપ્ટેમ્બર 2023 છે. ઓનલાઈન અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://www.esic.gov.in/ ની મુલાકાત લો. વધુ માહિતી આ આર્ટિકલ માં આપવામાં આવેલ છે.

ESIC Ahmedabad Bharti 2023 | ESIC અમદાવાદ ભરતી

સંસ્થાનું નામએમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન
આર્ટિકલ નું નામESIC Ahmedabad Bharti 2023
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાની શરૂ તારીખ14/08/2023
અરજી કરવાની છેલ્લી તારીખ01/09/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://www.esic.gov.in/

ESIC અમદાવાદ ભરતી માટે પાત્રતા


મિત્રો, કર્મચારી રાજ્ય વીમા નિગમની આ ભરતીમાં અરજી કરવા માટે, તમામ જગ્યાઓ માટે શૈક્ષણિક અને અન્ય લાયકાતોને આમંત્રિત કરવામાં આવી છે, જે તમે નીચે આપેલ જાહેરાતની મદદથી જોઈ શકો છો.

અરજી ફી


આ ESIC અમદાવાદ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી મફત છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની જરૂર નથી.

પસંદગી પ્રક્રિયા


કર્મચારી રાજ્ય વીમા નિગમની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા પછી ઉમેદવારોની પસંદગી મેરિટ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 3 વર્ષના કરાર પર કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાઇસન્સ
  • અભ્યાસ માર્કશીટ
  • ડીગ્રી
  • લિવિંગ સર્ટિફિકેટ (LC)
  • અનુભવ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
  • સહી
  • અન્ય જરૂરી દસ્તાવેજો

પગાર ધોરણ

વર્ષઆઈટી મેનેજરઆઇટી સહાયક
પ્રથમ વર્ષ57,239/પ્રતિમાસ22895/ પ્રતિમાસ
બીજું વર્ષ62,963/ પ્રતિમાસ25185/ પ્રતિમાસ
ત્રીજું વર્ષ69,260/ પ્રતિમાસ27704/ પ્રતિમાસ

કેવી રીતે અરજી કરવી?

  • સૌ પ્રથમ કર્મચારી રાજ્ય વીમા નિગમની સત્તાવાર વેબસાઇટ https://www.esic.gov.in/ ઓપન કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Reqruitment” ના વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે તમે બધી ભરતીની જાહેરાત અને લિંક જોશો.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો અને વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિંક્સ :

ઓફિસિઅલ જાહેરાત વાંચવાઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp