Ekutir Portal : ગુજરાત રાજ્ય સરકાર એક્યુટીર પોર્ટલ 2023 લઈને આવી છે જ્યાં રાજ્યના લોકો આ યોજનાનો લાભ લઈ શકશે. આ કારણે, આદિજાતિ બાબતોનું મંત્રાલય પણ eKutir પોર્ટલ 2023 માટે વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા જઈ રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્ય મા તમામ સરકારી યોજનાઓ માટે હવે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા થઈ ગયેલ છે.જેથી રાજ્ય નાં લાભાર્થીઓ ને ખુબજ સરળતા રહે છે.કારણ કે લાભાર્થીઓ પોતે પોતાના મોબાઈલ દ્વારા જ ઘરે બેઠા જ અરજી કરી શકે છે.જેથી તેમને યોજનાઓ નો લાભ મળી રહે.
Table of Contents
Ekutir Portal Registration 2023-24 :
ગુજરાત રાજ્ય નાં લોકો પોતાના આત્મ નિર્ભર બની શકે અને સ્વરોજગારી ની તમામ યોજનાઓ ની અરજી ઓનલાઈન કરી શકે તે હેતુ થી કુટીર ઉદ્યોગ તાલિમ કેન્દ્ર દ્વારા Ekutir Portal લોન્ચ કરવામાં આવેલ છે. રજીસ્ટ્રેશન લિંક ઓનલાઈન ઉપલબ્ધ છે. વિભાગ દ્વારા કુલ 28 પ્રકારના વ્યવસાય માટે લાભાર્થીઓને આપવામાં આવેલી ટૂલ કીટનો લાભ આપવામાં આવ્યો છે.
Ekutir Portal 2023 :
શીર્ષક | ekutir Portal 2023 રજીસ્ટ્રેશન સ્ટેટસ = અરજી ઓનલાઈન |
પોર્ટલ | eKutir પોર્ટલ |
વિભાગનું નામ | ઉદ્યોગ અને ખાણ વિભાગ |
દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે | કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશ્નર |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
શ્રેણી | નોંધણી/ અરજી ઓનલાઈન. સ્થિતિ |
લાભાર્થીઓ | ગુજરાત ના નાગરિક |
સત્તાવાર લિંક | e-kutir.gujarat.gov.in |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
રાજ્ય | ગુજરાત |
Ekutir Portal Benefits :
રાજ્ય નાં અતિ ગરીબ, નબળા, પછાત વર્ગ નાં લોકો ને આ યોજનાઓ નો લાભ મળે રહે. તેથી જ આ પોર્ટલ ને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે.એવા લોકો માટે કે જેઓ જીવનના પિરામિડની નીચે જીવે છે જેમ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વગેરે, તો તે લોકો માટે રાજ્ય સરકાર eKutir પોર્ટલ 2023 દ્વારા એક ઓનલાઈન પોર્ટલ લઈને આવી છે.
Ekutir Portal Online Registration :
- સૌપ્રથમ “Google” માં જઈ ને “E-Kutir Portal Gujarat” Search કરો.
- e-Kutir Portal નાં Home પેજ પર જમણી બાજુ Login કરો.
- “New Sakhi Mandal/Industrial Co-operative Sociaty/NGO/Khadi Institution+Mandali” વગેરે મા રજિસ્ટ્રેશન કરવું હોઈ તો “Click Here” પર ક્લિક કરવાનું રહેશે.
- એક નવું ફોર્મ ખુલશે,જેમાં તમે એકલા,સખી મંડળ,NGO કે સંસ્થા નું નામ, પાન કાર્ડ, નોંધણી નંબર, ઈમેઈલ આઈડી અને પાસવર્ડ નાખવાનો રહેશે.
- તમારું રજિસ્ટ્રેશન Conformed થઈ જશે.એટલે તમે જે મોબાઈલ નંબર આપેલ હશે તેના પર તમારું e-kutir portal નું “Passward” અને “Id” નો મસેજ આવી જશે.
- Login > User Id > Password > capcha > Login થવાનું રહેશે.
- Registration ની તમામ માહિતી ભર્યા બાદ હવે તમારે જે યોજના માં ફોર્મ ભરવાનું હોઈ તે યોજના ને સિલેક્ટ કરવાની હોઈ છે અને તેની અરજી કરવાની.
મહત્વપૂર્ણ લિંક્સ :
અરજી કરો | હવે અરજી કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપ | અહીં ક્લિક કરો |
Leave a Comment