ApplyOnline Trending Updates

E-Challan Gujarat : જુઓ તમારા વાહનનો મેમો/ચલણ ફાટ્યો છે કે નહિ, ઓનલાઈન ચેક કરો મોબાઈલમાં..

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

E-Challan Gujarat : જુઓ તમારા વાહનનો મેમો/ચલણ ફાટ્યો છે કે નહિ | જો તમારા વાહન પર ચલણ ફાટ્યુ છે તો તમે ઘરે બેઠા પેમેન્ટ કરી શકો છો. તો ચાલો જોઈએ કઇ રીતે ઘરે બેઠા જાણી શકાશે તમારા નામે મેમો/ચલણ છે કે નહી. E-Challan Gujarat (How to Check E-Challan Status Online) | E-Challan Gujarat , | E-Challan Gujarat Payment Online

E-Challan Gujarat : જુઓ તમારા વાહનનો મેમો/ચલણ ફાટ્યો છે કે નહિ

  • સૌ પ્રથમ official વેબસાઇટ ની મુલાકાત લો
  • તમારા વાહનનો નંબર લખો.
  • Capcha Code લખો.
  • Submit પર ક્લિક કરો.
  • ત્રણ ઓપ્શન આવશે Paid, Unpaid અને Pending
  • Unpaid પર ક્લિક કરી તમારું પેમેન્ટ કરો.

જાણો ઈ- મેમો/ચલણ સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું?

  • તમારા મોબાઈલમાં સૌથી પહેલા બ્રાઉસર ખોલીને તમારે echallanpayment.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે. તમે આ વેબસાઇટને તમારા મોબાઈલ, લેપટોપ અથવા તો કમ્પ્યૂટર પર ખોલી શકો છો.
  • આ પછી તમારે સૌથી પહેલા ચેક ચલણ સ્ટેટસ (Check Challan Status) પર ક્લિક કરવાનું રહેશે.
  • અહીંયા 3 ઑપ્શન (ચલણ નંબર,વ્હીકલ નંબર, DL નંબર) મળશે. જો તમે વ્હીકલ નંબરવાળા ઑપ્શન પર ક્લિક કરો.
  • વ્હીકલ નંબરવાળી જગ્યા પર તમારી ગાડીનો નંબર નાખો, જે પછી એક કેપ્ચા કૉડ આવશે. આ પછી તમે ગેટ ડીટેલ (Get Detail) પર ક્લિક કરો. તમે ક્લિક કરશો તો તમને ખબર પડશે કે તમારા ગાડીની નામે કોઇ ચલણ ફાટ્યુ છે કે નહી. આ સિવાય તમે DL નંબર નાખીને પણ ચલણ ચેક કરી શકો છો.

આ રીતે કરો પેમેન્ટ મેમો/ચલણનું (How To Pay E-Challan Payment Online)

  • જો તમને જાણવા મળે કે તમારુ ચલણ ફાટ્યુ છે, તો તેનુ પેમેન્ટ ઓનલાઇન કરી શકાય છે. આના માટે ચલણના આગળ આપેલા Pay Nowના ઓપ્શન પર ક્લિક કરો. 
  • આ પછી OTP દ્વારા પોતાના મોબાઇલ નંબરને વેરિફાઇ કરો. 
  • ત્યારબાદ તમારી સામે તમારા રાજ્યના ઇ-ચલણ પેમેન્ટની વેબસાઇટ સામે આવી જશે. 
  • અહીં તમારે Next પર ક્લિક કરવુ પડશે. 
  • આટલુ કર્યા બાદ તમારી સામે પેમેન્ટ કન્ફોર્મેશનનુ પેજ આવશે.
  • હવે અહીં Proceed પર ક્લિક કરો.
  • હવે તમે જે મૉડથી પેમેન્ટ કરવા ઇચ્છો છો તે રીતે કરી શકો છો. 

ખોટુ ચલણ કપાયુ હોય તો કરો ફરિયાદ… (How to Complained E-Challan Online)
જો તમે કોઇ ટ્રાફિક નિયમ ના તોડ્યા હોય, અને ટ્રાફિક પોલીસે તમારુ ખોટુ ચલણ કપાયુ છે, તો તમે આની ફરિયાદ કરી શકો છો. 

મહત્વપૂર્ણ લિંક: 

મેમો ચેક કરો ઓનલાઈનઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp