BSNL Bharti 2023 : ભારત સંચાર નિગમ લિમિટેડમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી, અત્યારેજ કરી દો અરજી. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2023 છે. BSNL ભરતી 2023 , વધુ માહિતી માટે આર્ટિકલ વાંચો. આ આર્ટિકલ તમે સરકારીમાહિતી ડોટ કોમ ના માધ્યમ થી વાંચી રહિયા છે,
Table of Contents
ભારત સંચાર નિગમ લિમિટેડ ભરતી 2023
સંસ્થાનું નામ | ભારત સંચાર નિગમ લિમિટેડ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 21 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 24 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 15 એપ્રિલ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.bsnl.co.in/ |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા:
જાહેરાતમાં જણાવ્યા અનુસાર BSNL ની આ ભરતીમાં કુલ 40 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો
Job Update : ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ
લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈ પણ સ્ટ્રીમ કે કોર્સ થી સ્નાતક અથવા ડિપ્લોમા પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ બંને પ્રકારના સ્નાતક ઉમેદવાર અરજી કરી શકે છે. આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારના અનુભવની જરૂર નથી.
પગારધોરણ
આ એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં પસંદગી પામ્યા બાદ ડિપ્લોમા ઉમેદવારને પ્રતિમાસ રૂપિયા 8000 તથા સ્નાતક ઉમેદવારને પ્રતિમાસ રૂપિયા 9000 સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
BSNL ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ મેરીટ અનુસાર કરવામાં આવશે.
BSNL ભરતી 2023 અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે NATS ની સત્તાવાર વેબસાઈટ http://portal.mhrdnats.gov.in/ પર જઈ Enroll ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો એટલે તમને એક એનરોલમેન્ટ નંબર મળી જશે.
- હવે એક દિવસ અપ્રુવલ માટે રાહ જુઓ.
- હવે Login ના બટન પર ક્લિક કરો અને તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરો તથા Apply ના બટન પર ક્લિક કરો.
- હવે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
સરકારીમાહિતી હોમપેજ | અહીં ક્લિક કરો |