Ahmedabad Civil Bharti 2023 : અમદાવાદ સિવિલ હોસ્પિટલ સ્ટાફ નર્સ ભરતી 2023 :અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં વિવિધ પોસ્ટ જગ્યાઓ ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
Table of Contents
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સ્ટાફ નર્સ ભરતી 2023 ની હાઇલાઇટ્સ
સંસ્થા નુ નામ | ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ (IKDRC) |
પોસ્ટનું નામ | સ્ટાફ નર્સ |
કુલ જગ્યાઓ | 650 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 16 મે 2023 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://ikdrc-its.org/ |
Ahmedabad Civil Hospital Staff Nurse Bharti 2023 પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા સ્ટાફ નર્સ (વર્ગ-3) ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ભરતી 2023
- નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ ભરતી 2023, વાંચો સંપૂર્ણ માહિતી |
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023, વાંચો સંપૂર્ણ માહિતી |
શૈક્ષણિક લાયકાત :
- મિત્રો બેઝિક B.Sc નર્સિંગ અથવા GNM પાસ કરેલું હોવું જરૂરી છે. ઉમેદવારને કોમ્પ્યુટરનું બેજીક નોલેજ હોવું જરૂરી છે તથા ગુજરાતી અને હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ભરતી 2023 માટે અરજી કઈ રીતે કરવી ?
- અમદાવાદની સત્તાવાર વેબસાઈટ https://ikdrc-its.org/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો
- ત્યાર બાદ રૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ભરેલી માહિતી એક વાર વાંચી લો
- હવે ફી પેમેન્ટ કરી દો.
- અરજી સબમિટ કરો
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
તલાટી પરીક્ષા આપવા ભરવું પડશે આ ફોર્મ સંમતિ ફોર્મ, ફટાફટ ફોર્મ ભરી દો |
ગુજરાત રેશન કાર્ડ યાદી 2023, વાંચો સંપૂર્ણ માહિતી |
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ | 16 મે 2023 |
મહત્વપૂર્ણ લિંક :
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સ્ટાફ નર્સ ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સ્ટાફ નર્સ ભરતી ફોર્મ ભરવાની છેલ્લી 16 મે 2023 છે
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સ્ટાફ નર્સ ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સ્ટાફ નર્સ ભરતીની સત્તાવાર વેબસાઈટ https://ikdrc-its.org/ છે