GSEB HSC Result 2025 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પરીક્ષા ધોરણ ધોરણ 10 (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ તારીખ 8 મે 2025 ના રોજ સવારના 08:00 કલાકે જાહેર કરવામાં આવશે.
Table of Contents
GSEB 10th Result 2025
પોસ્ટનું નામ | GSEB SSC Result 2025 |
બોર્ડનું નામ | માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર |
પરિણામનું નામ | GSEB SSC RESULT 2025 |
પરિણામની તારીખ | 08/05/2025 |
સત્તાવાર વેબસાઈટ | www.gseb.org |
ધોરણ 10 રીઝલ્ટ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં યોજાયેલ પરીક્ષા ધોરણ ધોરણ 10 (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ ૦૮/૦૫/૨૦૨૫ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
ધોરણ 10 રીઝલ્ટ કેવી રીતે ચેક કરવું?
ઉમેદવારો નીચે આપેલા સ્ટેપ્સને અનુસરીને તેમનું રીઝલ્ટ ચેક કરી શકે છે:
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ gseb.org ઓપન કરો.
- ત્યારબાદ std 10 th result 2025 પર ક્લિક કરો.
- તમારો છ અંકનો બેઠક નંબર દાખલ કરો.
- સબમિટ બટન પર ક્લિક કરો.
- GSEB SSC પરિણામ 2025 સ્ક્રીન પર દેખાશે.
- ભવિષ્યના ઉપયોગ માટે રિઝલ્ટની પ્રિન્ટ આઉટ લઈ લો.
મહત્વપૂર્ણ લિંક્સ
GSEB બોર્ડની વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
Leave a Comment