GWSSB Bharti 2024 : વડોદરા જીલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની તથા ડભોઈ, સાવલી, કરજણ, તથા વડોદરા પેટા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટીસ અધિનિયમ- ૧૯૬૧ ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટીસ (૨૦૨૪-૨૫) ભરતી કાર્યવાહી કરવામાં આવનાર છે. જેની વિગત નીચે મુજબ છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
Table of Contents
GWSSB Bharti 2024
સંસ્થાનું નામ | ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ |
પોસ્ટનું નામ | ગ્રેજ્યુએટ એન્જીનીયર (સિવિલ), ડિપ્લોમા એન્જીનીયર (સિવિલ) & કોપા આઈ.ટી.આઈ. |
ઈન્ટરવ્યુ તારીખ | 19/02/2024 |
અરજી મોડ | ઈન્ટરવ્યુ |
સત્તાવાર વેબસાઇટ | https://gwssb.gujarat.gov.in/home |
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ,વડોદરા દ્વારાગ્રેજ્યુએટ એન્જીનીયર (સિવિલ), ડિપ્લોમા એન્જીનીયર (સિવિલ) & કોપા આઈ.ટી.આઈ.ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. તે પૈકી વડોદરામા નીચે મુજબ જગ્યાઓ છે.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ભરતી 2024: શૈક્ષણિક લાયકાત
- શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો
- GMDC ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?
- ઉપરોક્ત લાયકાત ધરાવનાર ઉમેદવારે એપ્રેન્ટીસશીપ હેઠળ તાલીમમાં જોડાવા SKILL INDIA / MSDE અથવા MHRDમાં રજીસ્ટ્રેશન હોવુ ફરજીયાત છે. તેમજ નીચેના સરનામે અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે ઈન્ટરવ્યુમા હાજર રહેવાનું રહેશે.
મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે SarkariMahiti.Com કોઈ પણ જવાબદારી લેતું નથી
GWSSB ભરતી 2024 શેડ્યૂલ
ઈન્ટરવ્યુની તારીખ | 19/02/2024 (સોમવાર) |
ઈન્ટરવ્યુનો સમય | સવારે ૧૦.૩૦ કલાક થી સાંજે ૬.૧૦ |
જાણો SBI બેંકમાં 1 લાખની FD પર કેટલું વ્યાજ મળશે : વ્યાજ દરની ગણતરી કરો |
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ |
મહત્વપૂર્ણ લિંક :
ભરતી પોર્ટલ | https://gwssb.gujarat.gov.in |
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – GWSSB Bharti 2024
GWSSB ભરતી ની છેલ્લી તારીખ શું છે?
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ – GWSSB ભરતીની ઈન્ટરવ્યુની તારીખ 19 ફેબ્રુઆરી 2024 છે.
GWSSB ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો નીચેના સરનામે અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે ઈન્ટરવ્યુમા હાજર રહેવાનું રહેશે.
GWSSB ભરતી 2024