Tractor Sahay Yojana 2023 : રાજ્યના ખેડૂતો કૃષિ ઉત્પાદન વધારવા અને કૃષિ પરિવહન સરળ બનાવવાના માટેના હેતુથી સને 2023-24 થી રાજ્યના ખેડૂતોને ટ્રેક્ટર ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના શરૂ કરેલ છે આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી ટ્રેક્ટર સહાય યોજના 2023 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.
ગાંધીનગર : રાજ્યના ખેડૂતો કૃષિ ઉત્પાદન વધારવા અને કૃષિ પરિવહન સરળ બનાવવાના માટેના હેતુથી સને 2023-24 થી રાજ્યના ખેડૂતોને ટ્રેક્ટર ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના શરૂ કરેલ છે આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી ટ્રેક્ટર સહાય યોજના 2023 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.
Tractor Sahay Yojana 2023
આ ટ્રેક્ટર યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ|. ૪૫૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે, ૨. તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. થી વધુ અને ૬૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ|. ૬૦૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે. આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે.
ગુજરાતમાં ટ્રેક્ટર સબસિડી યોજના 2023
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. જેમાં ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિ ઉત્પાદન વધારવા અને કૃષિ પરિવહન સરળ બનાવવાના ટ્રેક્ટર ખરીદી પર સહાય આપવામાં આવે છે. Tractor Yojana Subsidy Scheme in Gujarat નો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી, કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું
ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે.
ટ્રેક્ટર ખરીદી સહાય યોજના માં ઓનલાઈન અરજી કરવાની તારીખ
ટ્રેક્ટર ખરીદી સહાય યોજનામાં અરજદારે ૦૧/૧૨/૨૦૨૨૩ થી ૩૧/૧૨/૨૦૨૨૩ સુધીંમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.
મહત્વપૂર્ણ લિંક:
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |