ApplyOnline Trending Updates

GPSC પરીક્ષા મોકૂફ : ગુજ૨ાત જાહેર સેવા આયોગ દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024 માં યોજાનારી 4 જેટલી પરીક્ષા મોકૂફ, જાણો શું છે કારણ

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GPSC પરીક્ષા મોકૂફ : ગુજ૨ાત જાહેર સેવા આયોગ દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024 માં યોજાનારી 4 જેટલી પરીક્ષા મોકૂફ, જાણો શું છે કારણ

ગુજ૨ાત જાહે૨ સેવા આયોગ દ્વારા નીચે દર્શાવ્યા મુજબની જાહેરાતો માટેની પ્રાથમિક કસોટીઓ માહે જાન્યુઆરી અને ફેબ્રુઆરી-૨૦૨૪માં યોજાનાર હતી. જે વહીવટી કા૨ણોસ૨ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય ક૨વામાં આવેલ છે. આ પરીક્ષાઓની નવી તારીખો નક્કી થયેથી આયોગની વેબસાઈટ પર જાહે૨ ક૨વામાં આવશે. સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતા રહેવા માટે વિનંતી કરવામાં આવે છે.

જુઓ GPSCની કઈ પરીક્ષા મોકૂફ થઈ ?

( ૫૩/૨૦૨૩-૨૪ ) ભૂમિ મોજણી અધિકારી, વર્ગ-૧ (નર્મદા, જળ સંપત્તિ, ( ૫૪/૨૦૨૩-૨૪ )પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ) , ( ૫૩/૨૦૨૩-૨૪ )નાયબ ભૂમિ મોજણી અધિકારી, વર્ગ-૨ (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ), ( ૪૮/૨૦૨૩-૨૪ )નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨ (GWRDC), ( ૬૮/૨૦૨૩-૨૪ )અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૩(GMC)

૪ જેટલી પરીક્ષા મોકૂફ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી-૨૦૨૪માં યોજાનાર ૪ જેટલી પ્રાથમિક પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રાથમિક પરીક્ષાઑ વહીવટી કારણસર મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. નવી તારીખ આગામી દિવસોમા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક:

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓહવે જોડાઓ
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp