ApplyOnline Trending Updates

Mission Gaganyaan: ગગનયાન મિશનને હોલ્ડ પર કેમ રાખવામાં આવ્યું જુઓ શું કહ્યું ISRO ના ચીફે..

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Mission Gaganyaan: ઈસરોએ મિશન ગગનયાની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ રોકી દીધી છે. ઈસરોના ચીફ એસ સોમનાથે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે- અમે તપાસ કરી રહ્યા છીએ કે કઈ ભૂલ થઈ. મિશન શનિવારે (21 ઓક્ટોબર, 2023) સવારે 8 વાગ્યે લોન્ચ થવાનું હતું.

Mission Gaganyaan

ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું – પહેલા આ Mission Gaganyaan મિશન સવારે 8 વાગ્યે લોન્ચ થવાનું હતું પરંતુ પછી કેટલાક કારણોસર તેના લોન્ચિંગનો સમય લંબાવવામાં આવ્યો અને અમે તે સમય વધારીને 8 કલાક 45 મિનિટ કરી દીધો. જો કે લેન્ડિંગ કમાન્ડ સમયે ઓનબોર્ડ કમ્પ્યુટરે અમને રોકેટને લોન્ચ કરવાની મંજૂરી આપી ન હતી. રોકેટ સલામત છે, તેના બળી ન જવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે, જે આખરે તે નિષ્ફળ થવાનું કારણ શું છે તેની સમજણ તરફ દોરી જશે.

જરૂરી લિંક:

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓહવે જોડાઓ
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp