AAI Bharti 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે એરપોર્ટ વિભાગમાં 495+ જગ્યાઓ પર કાયમી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Table of Contents
AAI Bharti 2023 | Airport Authority of India Bharti 2023
સંસ્થાનું નામ | એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 14 ઓક્ટોબર 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 01 નવેમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 30 નવેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.aai.aero/ |
AAI Bharti 2023 મહત્વની તારીખ:
આ ભરતીની નોટિફિકેશન ભારતીય એરપોર્ટ વિભાગ દ્વારા ઘ્વારા 14 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 01 નવેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર 2023 છે.
AAI Bharti 2023 પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જુનિયર એક્ષેકયુટીવની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
AAI Bharti 2023 ખાલી જગ્યા:
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ભારતીય એરપોર્ટ વિભાગની આ ભરતીમાં જુનિયર એક્ષેકયુટીવની કુલ 496 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે.
લાયકાત:
મિત્રો, AAIની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.
AAI Bharti 2023 પગારધોરણ
ભારતીય એરપોર્ટ વિભાગની આ ભરતીમાં જુનિયર એક્ષેકયુટીવના પદ પર પસંદગી પામ્યા બાદ તમને વાર્ષિક રૂપિયા 13,00,000 એટલે કે માસિક 1,08,300 રૂપિયા પગાર ચુકવવામાં આવશે.
વયમર્યાદા:
એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ છે જયારે વધુમાં વધુ વયમર્યાદા 27 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. સરકારશ્રી ના નિયમો મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળી શકે છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ / પાનકાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
પસંદગી પ્રક્રિયા:
AAIની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.
- લેખિત પરીક્ષા (ઓનલાઇન)
- પુરાવાઓની ચકાસણી
અરજી ફી:
એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયાની ભરતીમાં અરજી કરવા માટે એસ.સી/એસ.ટી, દિવ્યાંગ, મહિલા તથા પૂર્વ સૈનિક ઉમેદવારો માટે અરજી ફી નિઃશુલ્ક રહેશે આ સિવાય જનરલ તથા ઓ.બી.સી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 1000 ચૂકવવાના રહેશે.
AAI Bharti 2023 અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે ભારતીય એરપોર્ટ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://www.aai.aero/ પર માં જાઓ.
- હવે આ વેબસાઈટ પર આપેલ “Career Section” ના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
AAI Bharti 2023 અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |