MGVCL Recruitment 2023, MGVCL bharti, notification, online apply : મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડે કાયદા અધિકારીની જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે એમજીવીસીએલ 5 જગ્યાઓ પર ભરતી થશે.
MGVCL Recruitment 2023, MGVCL bharti, notification, online apply : સરકારી નોકરી માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડે કાયદા અધિકારીની જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે એમજીવીસીએલ 5 જગ્યાઓ પર ભરતી થશે. આ જગ્યાઓને ભરવા માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. ઉમેદવારો 25 ઓક્ટોબર 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
Table of Contents
MGVCL Recruitment 2023 : મધ્ય ગુજરાત વિજ કંપનીમાં ભરતી, મહત્વની વિગતો
સંસ્થા | મધ્ય ગુજરાત વિજ કંપની (MGVCL) |
પોસ્ટ | કાયદા અધિકારી |
જગ્યા | 05 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25-10-2023 |
લાયકાત | એલએલબી 55 ટકા ગુણ સાથે |
ક્યાં અરજી કરવી | https://mgvcl.co.in/onlinereghome/index.php |
MGVCL bharti 2023 : મધ્ય ગુજરાત વિજ કંપનીમાં ભરતી, શૈક્ષણિક લાયકાત
આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારોએ એલએલબી ઓછામાં ઓછા 55 ટકા ગુણ સાથે સરકાર માન્ય સંસ્થામાંથી પાસ કરેલું હોવું જોઈએ. અથવા લોમાં પાંચ વર્ષનો ઇન્ટેગ્રેટેડ કોર્ષ પણ ઓછામાં ઓછા 55 ટકા ગુણ સાથે પાસ કરેલો હોવો જોઈએ.
MGVCL Jobs 2023 : મધ્ય ગુજરાત વિજ કંપનીમાં ભરતી, નોટિફિકેશન
તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને MGVCL કાયદા અધિકારીની ભરતી માટે નીચે કેવી રીતે અરજી કરવી તે તમામ માહિતી માટે આપેલું નોટિફિકેશન વાંચો..
MGVCL Jobs 2023 : મધ્ય ગુજરાત વિજ કંપનીમાં ભરતી, વયમર્યાદા
ઉમેદવારો માટે ધારા ધોરણ પ્રમાણે છૂટછાટ આપવામાં આવી છે. નોટિફિકેશન પ્રમાણ સામાન્ય કેટેગરી માટે 35 વર્ષ એસટી અને એસસી 40 વર્ષ સુધી મયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
કેટેગરી | છૂટછાટ |
મહિલાઓ | 5 વર્ષ |
દિવ્યાંગો | 10 વર્ષ |
નિવૃત સેના જવાનો | 10 વર્ષ |
GUVNLના નિવૃત કર્મચારીઓ | 40 વર્ષ સુધી |
MGVCL Recruitment 2023 અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
MGVCL vacancy 2023 : મધ્ય ગુજરાત વિજ કંપનીમાં ભરતી, પગાર
ઉમેદવારોના પગારની વાત કરીએ તો પસંદગી પામેલા ઉમેદવારોને 45,400થી લઈને 1,01200 સુધી પે સ્કેલ આપવામાં આવશે. આ ઉપરાંત DA, HRA, CLA, મેડિકલ, LTC જે કંપનીના નિયમ પ્રમાણે આપવામાં આવશે.
MGVCL placement 2023 : મધ્ય ગુજરાત વિજ કંપનીમાં ભરતી, અરજી ફી
અરજી ફી અંગે વાત કરીએ તો જનરલ અને એસઈબીસી ઉમેદવારો માટે 500 રૂપિયા અને એસટી ઉમેદવારો માટે 250 રૂપિયા અરજી ફી રાખવામાં આવી છે.
MGVCL Recruitment 2023 : મધ્ય ગુજરાત વિજ કંપનીમાં ભરતી, કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://mgvcl.co.in/onlinereghome/index.php દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
MGVCL Recruitment 2023 : મધ્ય ગુજરાત વિજ કંપનીમાં ભરતી, પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.