ધોરણ 10 અને ધોરણ 12 ના બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ 2024 જાહેર , ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 10 અને 12 પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વખતે ધોરણ 10 અને 12 બોર્ડ ની પરીક્ષા 11 માર્ચ 2024 ના શરુ થશે, પરીક્ષા તારીખ અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધતી જઈ રહી છે. ધોરણ 10 અને 12 પરીક્ષાનો કાર્યક્રમ 2023, ધોરણ 10 અને 12 ટાઈમ ટેબલ 2024.
Table of Contents
ધોરણ 10 અને ધોરણ 12 ના બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ 2024 જાહેર
પરીક્ષાનું નામ | ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા 2024 |
બોર્ડનું નામ | ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB |
પોસ્ટ પ્રકાર | ટાઈમ ટેબલ |
પરીક્ષા ચાલુ તારીખ | 11 માર્ચ 2024 |
પરીક્ષા છેલ્લી તારીખ | 26 માર્ચ 2024 |
ટાઈમ ટેબલ જાહેર તારીખ | 13 ઓક્ટોબર 2023 |
ટાઈમ ટેબલ સ્થિતિ | જાહેર |
સત્તાવાર વેબસાઈટ | http://gseb.org |
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર
આ વખતે ધોરણ 10 અને 12 બોર્ડ ની પરીક્ષા 11 માર્ચ 2024 ના શરુ થશે અને 26 માર્ચ 2024 ના રોજ છેલ્લું પેપર રહેશે, ધોરણ 10 અને 12 ના તમામ વિદ્યાર્થીઓને સરકારી માહિતી ટીમ તરફ થી શુભેચ્છા, ખુબ મેહનત કરી તમારા પરિવારનું નામ રોશન કરો
ધોરણ-૧૦ અને ધોરણ ૧૨ માર્ચ પરીક્ષા કાર્યક્રમ ૨૦૨૪
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા 11મી માર્ચથી 22 માર્ચ દરમિયાન યોજાશે.
- ધોરણ 10 નો સમય પરીક્ષાનો સવારનો રહેશે.
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનો પરીક્ષાનો સમય બપોર બાદનો રહેશે.
GSEB SSC 10 & 12 નું ટાઈમ ટેબલ 2024 કેવી રીતે જોવું ?
- સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.
- GSEB SSC & HSC પરીક્ષાનો કાર્યક્રમ 2024’ લિંક પર ક્લિક કરો.
- PDF સ્ક્રીન પર દેખાશે.
ધોરણ 10 અને 12 ટાઈમ ટેબલ 2024
ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |