Gujarat Farmer Smartphone Sahay Yojana 2023 : ગુજરાત રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની સ્માર્ટફોન ની ખરીદી પર સહાયની યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ 16/09/2023 ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવનાર છે.
Table of Contents
Gujarat Farmer Smartphone Sahay Yojana 2023
યોજનાનું નામ | Gujarat Farmer Smartphone Sahay Yojana 2023 |
વિભાગનું નામ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
અરજી છેલ્લી તારીખ | 15/10/2023 |
અરજી કરવાનો પ્રકાર | Online |
લાભાર્થી | રાજ્યના ખેડુતોને |
સત્તાવાર વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
Gujarat Farmer Smartphone Sahay Yojana 2023 લાભાર્થીની પાત્રતા
- જે ગુજરાતનો ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2023 નો લાભ લેવા માંગતા હોય તો તેમને નીચે આપેલી બધી જ પાત્રતા ધરાવતા હોવા જોઈએ તો જ ત્યાં યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે.
- ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ.
- ગુજરાત રાજ્યનો ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ.
- જો ખેડૂત ખાતેદારે કરતા પણ વધારે ખાતા ધરાવતા હશે તો સહાય તમને એક વાર મળવા પાત્ર છે.
- જો સંયુક્ત ખાતા ધરાવતા હોય તો તેમાંથી ikhedut 8-A ખેડૂતોને તેમાં દર્શાવેલ મુજબ ખાતેદાર પેકેજ સંયુક્ત પૈકી એક જ ને લાભ મળવાપાત્ર છે.
- મોબાઈલ યોજના ફક્ત અને ફક્ત મોબાઈલ ની જ ખરીદી પર ઉપલબ્ધ છે મોબાઇલ ની Accessories જેવી કે ઈયર-ફોન, ચાર્જર, ઈયર-બર્ડ્સ જેવી સાધનો પર સમાવેશ થતો નથી.
Gujarat Farmer Smartphone Sahay Yojana 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ
- જે ખાતેદાર ખેડૂત હોય તેની આધાર કાર્ડની નકલ
- સ્માર્ટફોનની નો જીએસટી નંબર ધરાવતું અસલી bill
- જે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેની આઇએમઇઆઇ નંબર
- ખેડૂત ના જમીન ના ડોક્યુમેન્ટ ની નકલ
- 8-અ ની નકલ
- ખેડૂતોનો રદ થયેલો ચેક ની નકલ
- બેંક ખાતાના પાસબુકની નકલ
Gujarat Farmer Smartphone Sahay Yojana 2023 ની ઓનલાઈન કરવાની પ્રક્રિયા – How to Apply for Smartphone Sahay Yojana Online Registration Process
ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.

સ્માર્ટફોન સહાય યોજના સત્તાવાર વેબસાઈટ કઈ છે?
સ્માર્ટફોન સહાય યોજનાની સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે
સ્માર્ટફોન સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
સ્માર્ટફોન સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023 છે
મહત્વપૂર્ણ લિંક :
આઇ ખેડુત પોર્ટલ | https://ikhedut.gujarat.gov.in/ |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપ જોડાઓ | અહીં ક્લિક કરો |