Updates ApplyOnline Trending

7th pay commission : સાતમા કેન્દ્રીય પગા૨પંચની ભલામણોના આધારે બિન સ૨કા૨ી માર્ઘામક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના પગા૨ ધો૨ણની સુધારણા બાબત.

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

7th pay commission  : ગુજરાત સ૨કા૨, શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર દ્વારા સાતમા કેન્દ્રીય પગા૨પંચની ભલામણોના આધારે બિન સ૨કા૨ી માર્ઘામક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના પગા૨ ધો૨ણની સુધારણા બાબત.

7th pay commission

૨ાજ્યની બિન સ૨કા૨ી અનુર્દાનિત માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને સાતમા કેન્દ્રીય પગારપંચની ભલામણો પ્રમાણે સુધારેલ પગા૨ ધો૨ણનો લાભ વંચાણે લીધા ક્રમાંક(૧) સામેના તા.૧૬/૦૮/૨૦૧૭ના ઠરાવથી આપવામાં આવેલ છે. આ ઠરાવની શરત i(૫) થી તા.૦૧/૦૧/૨૦૧૬ થી તા.૩૧/૦૭/૨૦૧૭ સુધીના સમયગાળાના પગાર તફાવતની ૨કમ પાંચ સ૨ખા વાર્ષિક હપ્તામાં, ૨ાજ્ય સ૨કા૨ દ્વા૨ા તફાવતની રકમ ચૂકવવા અંગે જે નિર્ણય લેવામાં આવે તે અનુસા૨ ચૂકવવામાં આવશે તેવી જોગવાઈ કરેલ છે. વિભાગના વંચાણે લીધા ક્રમાંક(૨)સામેના તા.૧૫/૧૧/૨૦૧૮ના ઠરાવથી બિન સ૨કા૨ી માર્ઘામક અને ઉચ્ચત૨ માધ્યમક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચા૨ીઓને તા.૦૧/૦૧/૨૦૧૬ થી તા.૩૧/૦૭/૨૦૧૭ના સમયગાળાના પગા૨ તફાવતની ૨કમના પાંચ સ૨ખા વાર્તાર્ષિક હપ્તામાં ચૂકવણી ક૨વાનું ઠરાવેલ છે તેમજ પાંચ સ૨ખા વાર્ષિક હપ્તા પૈકી પ્રથમ વર્ધાર્ષક હપ્તાની ચૂકવણી કરવાની મંજૂરી આપવામાં આવેલ છે. વિભાગના વંચાણે લીધા ક્રમાંક(3) સામેના તા.૧૦/૦૨/૨૦૨૨ના ઠ૨ાવથી તા.૦૧/૦૧/૨૦૧૬ થી તા.૩૧/૦૭/૨૦૧૭ના સમયગાળાના પગા૨ તફાવતની ૨કમના બીજા હપ્તાની, વંચાણે લીધા ક્રમાંક(૪) સામેના તા.૦૪/૧૦/૨૦૨૨ના ઠ૨ાવથી ત્રીજા હપ્તાની ચૂકવણી ક૨વાની અને વંચાણે લીધા ક્રમાંક(૫) સામેના તા.૧૫/૦૬/૨૦૨૩ના ઠરાવથી ચોથા હપ્તાની ચૂકવણી ક૨વાની મંજૂરી આપવામાં આવેલ છે.

૨ાજ્યની બિન સ૨કા૨ી અનુર્દાનત માધ્યમક અને ઉચ્ચત૨ માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને તા.૦૧/૦૧/૨૦૧૬ થી તા.૩૧/૦૭/૨૦૧૭ સુધીના સમયગાળાના પગા૨ તફાવતની રકમના પાંચમા હપ્તાની ચૂકવણી ક૨વાની બાબત સ૨કા૨શ્રીની વિચારણા હેઠળ હતી.

પુખ્ત વિચારણાને અંતે, રાજ્યની બિન સ૨કા૨ી અનુર્દાનિત માર્ઘામક અને ઉચ્ચત૨ માર્ધામક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને તા.૦૧/૦૧/૨૦૧૬ થી તા.૩૧/૦૭/૨૦૧૭ના સમયગાળાના પગા૨ તફાવતની ૨કમના પાંચ સ૨ખા વાર્ષિક હપ્તા પૈકી પાંચમા અને છેલ્લા હપ્તાની ચૂકવણી ક૨વાની આથી મંજૂરી આપવામાં આવે છે.

આ ઠરાવ વિભાગની સ૨ખા ક્રમાંકની ઈ-સ૨કા૨ ઉપ૨ની ફાઈલ ૫૨ નાણા વિભાગની તા.૧૩/૦૯/૨૦૨૩ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે.

View GR : Click Here

(એચ.કે.ગોહિલ) શિક્ષણ વિભાગ
નાયબ સચિવ

મહત્વપૂર્ણ લિંક્સ:

હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp