સીબીએસઇએ બોર્ડના વિદ્યાર્થીઓના પ્રેક્ટિસ પેપર માટે એડવાઝરી જાહેર કરી હવે શાળાઓ-વિદ્યાર્થીઓ ખાનગી પ્રકાશકોની વેબસાઇટથી પ્રેક્ટિસ પેપર મેળવી શકશે નહીં બોર્ડે પોતાની સત્તાવાર વેબસાઇટ પર મૂકેલા પેપરનો ઉપયોગ કરવા સલાહ આપી એજ્યુકેશન રિવેટર, ડોર કોર્ડના વિદ્યાર્થીઓના પ્રેકટીસ પેપર માટે એવોપરી હેર કરી છે. વિદ્યાર્થી ઓખાની ધ્યાને આવતા આ સૂચના આપી કોની રે ઇટલ પ્રક્ટસ પેપર નર્ક મેળવાની સૂચના આપવામાં આવી છે. બોર્ડએકસાથે મીનની અનાવાર વેબસાઇટ પર મૂકેલા પેપરનો ઉપયોગ કરવા માટે જણાવ્યું છે.
Table of Contents
હવે શાળાઓ-વિદ્યાર્થીઓ ખાનગી પ્રકાશકોની વેબસાઇટથી પ્રેક્ટિસ પેપર મેળવી શકશે નહીં
કેટલીક ખાનગી ફૂલે દ્વારા પણ ખાનગી પ્રકાર કોનેસ કરાવવા નોટે પ્રેક્ટીસ પેપરો તેમની સાઇટ પરથી લેવા માટે કહેવામાં આવતું હોવાનું ધ્યાને આપતા પ્રોપર કરાયો છે. નવી દિક્ષણ નીતિ પ્રમાણે બોર્ડે તેની સંલગ્ન શાળાઓમાં સોબીએસઇ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓની નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં 2024-25ના આગામી શૈક્ષણિક વર્ષમાં ધોરણ 10 અનેhtml પર પ્રેક્ટીસ પેપર મૂકયા છે 12ની બોર્ડપરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની ધોરણ 9 અને 11માં નોંધણી શરૂ કરવામાં આવી છે. 12 ઓકટોમ્બર સુધી 300 રૂપિયા રજીસ્ટ્રેશન ફો સાથે નોંધણી કરાવી શકાશે. 13 ઓક્ટોમ્બર થી 25 ઓકટોમ્બર સુધી લેટ નોંધણી કરાવી શકાશે.
સીબીએસઇએ બોર્ડના વિદ્યાર્થીઓના પ્રેક્ટિસ પેપર માટે એડવાઝરી જાહેર કરી
શાળાઓને પણ સૂચના આપવામાં આવી છે એક પણ વિદ્યાર્થી નોંધણી પ્રક્રિયાથી વંચિત ન રહી જાય તેની તકેદારી રાખે. તાજેતરમાં ધોરણ 10 અને 12 ના તમામ મુખ્ય વિષયોમાં પ્રેક્ટિસ પેપર બહાર પાડયા છે. આ પ્રેક્ટિસ પેપર વિદ્યાર્થીઓની સુવિધા માટે વિક્સાવવામાં આવ્યા છે. પ્રશ્નો ઉકેલવા અને વિષયોનો વૈચારિક સજ્જ વધારવા માટે ઉચ્ચ સ્તરની CBSE બોર્ડે વિધાર્થીઓની નોંધણી શરૂ કરી છે. બોર્ડ દ્વારા સીબીએસઈ ની સત્તાવાર વેબસાઇટ https cbseacademic.nic.in//index. તેનો જ ઉપયોગ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓએ કરવો તેવું પણ જગાવ્યું છે.
બોર્ડે પોતાની સત્તાવાર વેબસાઇટ પર મૂકેલા પેપરનો ઉપયોગ કરવા સલાહ આપી
ઉલ્લેખનીય છે કે બોર્ડ દ્વારા ધોરક 10 અને 12 ના વિધાર્થીઓ માટે પ્રેક્ટીસ પેપર તૈયાર કર્યા છે જેનાથી વિદ્યાર્થીઓ વધારે પ્રેક્ટીસ કરી શકે અને કોર્ડના પેપર સમયે તેમનો ભાર પણ હળવો કરી શકે અને વધારે સ્કોર મેળવવામાં પણ સફ્ળતા પ્રાપ્ત કર્યો કેતેહેતુથી પ્રેક્ટીસ પેપર મૂકવામાં આવ્યા છે. લોર્ડ દ્વારા સીબીએસઈ સંલગ્ન શાળાઓને અપ્ત કરવામાં વિચારસરણી કુશળતાનો વધુ ઉપયોગ વિદ્યાર્થીઓ શીખી શકે. તે માટે બોર્ડે પોતાની વેબસાઇટ પર પ્રેકટીસ પેપર મૂક્યા છે. કે કેટલીક શાળાનો દ્વારા ખાનગી પ્રકાશકોની વેબસાઇટની મદદ લઇને વિદ્યાર્થીઓને પ્રેક્ટીસ પેપર સોલ્વ કરવા માટે જણાવી રહ્યા હોવાનું સીબીએસઇ બોર્ડને કરે.
મહત્વપૂર્ણ લિંક્સ:
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |