NABARD Bharti 2023 : કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે નેશનલ બેંકમાં આવી મોટી ભરતી માં ગ્રેડ ‘A’ માં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારો નાબાર્ડની વેબસાઈટ પર માત્ર ઓનલાઈન અરજી 02 સપ્ટેમ્બર 2023 અને 23 સપ્ટેમ્બર 2023 વચ્ચે ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ www.nabard.org છે.
Table of Contents
NABARD Bharti 2023|કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે નેશનલ બેંક
સંસ્થાનું નામ | કૃષિ અને ગ્રામીણ વિકાસ નેશનલ બેંક |
આર્ટિકલનું નામ | NABARD Bharti 2023 |
આર્ટિકલ કેટેગરી | Latest Job , Sarkari Result |
કુલ જગ્યાઓ | 150 |
નોકરીનું સ્થળ | ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 23/09/2023 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | nabard.org |
વય મર્યાદા (01/09/2023) મુજબ
- મહત્તમ ઉંમર – 30 વર્ષ
- ન્યૂનતમ ઉંમર – 21 વર્ષ
- નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ.
લાયકાત
NABARD Bharti 2023 માટે ઉમેદવાર માન્ય યુનિવર્સીટી માંથી ગ્રેજયુએટ થયેલ હોવો જોઈએ.
અરજી ફી
- UR/ OBC/ EWS : રૂ. 800/-
- SC/ST/PWD: રૂ. 150/-
- ચુકવણી મોડ: ઑનલાઇન
પસંદગી પ્રક્રિયા
- પ્રારંભિક પરીક્ષા
- મુખ્ય પરીક્ષા
- ઈન્ટરવ્યુ
મહત્વપૂર્ણ લિંક્સ:
ઓફિસિઅલ જાહેરાત વાંચવા | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |