ApplyOnline Trending Updates

GTU માં કોપી કેસ ની હદ થઇ : GTUમાં પ્રથમવાર એક જ સત્રની પરીક્ષામાં એક સાથે 596 કોપી કેસ, જાણો તમામ માહિતી..

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GTU માં કોપી કેસ ની હદ થઇ : GTUમાં પ્રથમવાર એક જ સત્રની પરીક્ષામાં એક સાથે 596 કોપી કેસ : GTUમાં પ્રથમવાર એક જ સત્રની પરીક્ષામાં એક સાથે ૫૯૬ કોપી કેસજીટીયુ દ્વારા દર વર્ષે વિન્ટર સેમેસ્ટર અને સમર સેમેસ્ટરની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયા છે. ઈતિહાસમાં અત્યાર સુધીના ૫૯૬ વિદ્યાર્થીઓ એક જ સત્રની સેમેસ્ટર અને સમર સેમેસ્ટરની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયા છે.

ડિગ્રી ઈજનેરી,ડિપ્લોમા લેવાતી વિવિધ કોર્સની જુદી જુદી સેમેસ્ટર પરીક્ષાઓમાં અનેક ઈજનેરી,એમબીએ-એમસીએ અને ફાર્મસી સહિતના વિવિધવિદ્યાર્થીઓ જુદી જુદી રીતે ચોરી કરતા પકડાતા હોય છે પરંતુ કોર્સના વિવિધ સેમેસ્ટરના આ વિદ્યાર્થીઓની હવે યુનિ.નીતાજેતરની સમર સેમેસ્ટરની પરીક્ષાઓમાં પ્રથમવાર યુનિ.ના યુએફએમ કમિટી દ્વારા ચાર દિવસ સુધી સુનાવણી ચાલનાર છે.

વિદ્યાર્થી ગેરરીતિમાં પકડાયા કમિટિ દ્વારા ૪ દિવસ સુનાવણી

ડિપ્લોમા ઈજનેરીમાં298
બી.ઈમાં185
બી.ફાર્મસીના46
એમબીએના28
એમસીએના11

એક જ સત્રની પરીક્ષામાં એક સાથે 596 કોપી કેસ


ગુજરાતની સૌથી મોટી સરકારી ટેકનોલોજીકલ યુનિવર્સિટી એવી જીટીયુમાં વર્ષને વર્ષે પરીક્ષાઓમાં ગેરરીતિના આંકડા વધી રહ્યા છે તેમાં પણ ડિપ્લોમા ઈજનેરીના વિદ્યાર્થીઓ સૌથી વધુ ગેરરીતિમાં પકડાતા હોય છે.જીટીયુ દ્વારા દર વર્ષે શૈક્ષણિકસત્રમાં દિવાળી બાદ ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓ અને મેઘીજુલાઈમાં સમર સેમેસ્ટર પરીક્ષાઓ લેવાતી હોય છે. કોરોના બાદ જીટીયુમાં મોડી પ્રવેશ પ્રક્રિયા સાથે મોડી પરીક્ષાઓ લેવાતા સત્ર ખોરવાયા છે. અને ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક સત્રમાં વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓ બાદ સમર સેમેસ્ટર પરીક્ષાઓ પણ ખૂબ જ મો ડી શરૂ થઈ હતી, જે તાજેતરમાં જ પૂર્ણ થઈ છે.સમર સેમેસ્ટર પરીક્ષાઓ બાદ જીટીયુ દ્વારા જાહેર કરાયેલા ગેરરીતિના આંકડા મુજબ વિવિધ કોર્સની સેમેસ્ટર ૨થી૮ની રેગ્યુલર અને એટિકેટીની પરીક્ષાઓમાં પ૯૬ વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા છે.

GTU માં કોપી કેસ ની હદ થઇ મહત્વપૂર્ણ લિંક્સ :

હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp