10th Pass Govt Job in Gandhinagar: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને નોકરીની/જોબ ની જરૂર છે તો અમે તમારા માટે ગુડ/સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે 10 પાસ માટે ગાંધીનગરમાં સરકારી કાયમી નોકરીની તક આવી ગઈ છે તો અમારી આપને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Table of Contents
10 પાસ માટે ગાંધીનગરમાં સરકારી કાયમી નોકરી
સંસ્થાનું નામ | ભારતીય તટ રક્ષક |
પોસ્ટનું નામ | અલગ-અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
નોકરીનું સ્થળ | ગાંધીનગર (ગુજરાત) |
નોટિફિકેશનની તારીખ | 27 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 05 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 18 સપ્ટેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://indiancoastguard.gov.in |
10th Pass Govt Job પોસ્ટનું નામ
- એન્જીન ડ્રાઈવર
- નાવિક
- મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી)
- મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા)
- સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર
કુલ ખાલી જગ્યાઓ
- એન્જીન ડ્રાઈવર – 5
- નાવિક – 7
- મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી) – 1
- મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા) – 2
- સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર – 2
10th Pass Govt Job પગારધોરણ :
પોસ્ટનું નામ | પગારધોરણ |
એન્જીન ડ્રાઈવર | RS 21,700 થી 69,100 સુધી |
નાવિક | RS 18,000 થી 56,900 સુધી |
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી) | RS 18,000 થી 56,900 સુધી |
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા) | RS 18,000 થી 56,900 સુધી |
સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર | RS 19,900 થી 63,200 સુધી |
10th Pass Govt Job લાયકાત
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતીમાં અરજી કરવા માટે મિત્રો તમને ઓછા માં ઓછું 10 પાસ હોવું જરૂરી છે.
પસંદગીની પ્રક્રિયા
ભારતીય તટ રક્ષકની આ ભરતીમાં ઓફલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને મેરીટ અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવી શકે છે.
વયમર્યાદા
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતીમાં અરજી કરવા માટે તમારી વયમર્યાદા 18 વર્ષ થી લઈને 27 વર્ષ સુધી હોવી જરૂરી છે.
જરૂરી ડોક્યુમેન્ટ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- જાતિનો દાખલો
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો
મહત્વની તારીખો
નોટિફિકેશનની તારીખ | 27 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 05 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 18 સપ્ટેમ્બર 2023 |
મહત્વપૂર્ણ લિંક્સ :
ઓફિસિઅલ જાહેરાત | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
સરકારી માહિતી હોમ પેજ | અહી ક્લિક કરો |