RMC BHARTI : રાજકોટ મહાનગરપાલિકામાં આવી નવી ભરતી : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી રાજકોટ મહાનગર દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં આઈટીઆઈ પાસ માટે ઉમેદવારો માટે નોકરીની ખૂબ જ મોટી તક પાડવામાં આવશે આ ભરતીમાં લગભગ 738 જેટલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું.
Table of Contents
RMC BHARTI : રાજકોટ મહાનગરપાલિકામાં આવી નવી ભરતી
સત્તાવાર વિભાગ | રાજકોટ મહાનગરપાલિકા | RMC BHARTI |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન તથા ઓફલાઈન |
નોકરીનું સ્થળ | રાજકોટ, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 23 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 23 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 10 સપ્ટેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.rmc.gov.in/ |
RMC BHARTI | લાયકાત:
મિત્રો, રાજકોટ મહાનગપાલિકાની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે જે તે ટ્રેંડમાં આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો. અથવા નીચે આપેલ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકો.
પગારધોરણ
RMCની આ એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકાવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
ઓનલાઇન અરજી કર્યા બાદ ઉમેદવારના ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવશે પસંદ કરનાર ઉમેદવારને એપ્રેન્ટીસ માટે બોલાવવામાં આવશે. આ અંગેનો આખરી નિર્ણય સત્તાવાર વિભાગનો રહેશે.
નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.
RMC BHARTI અરજી કઈ રીતે કરશો ?
- રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.rmc.gov.in/ પર જઈ Recruitment સેકશન માં જાઓ.
- હવે “List of Walk In / Offline Vacancy” ના સેક્શન માં જઈ “Apply Online” ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- આ ફોર્મ ભરાઈ ગયા બાદ ફોર્મની પ્રિન્ટ તથા સાથે તમામ દસ્તાવેજો જોડી ઓફલાઈન માધ્યમથી RMC ખાતે મોકલી દો.
- ઓફલાઈન માધ્યમથી અરજી કરવાનું સરનામું – આસિસ્ટન્ટ મેનેજરશ્રી, મહેકમ શાખા, રૂમ નંબર – 1, બીજો માળ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, રાજકોટ-360001
મહત્વપૂર્ણ લિંક્સ :
ઓફિસિઅલ જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |