Updates ApplyOnline Trending

GACL Bharti 2023 : https://www.gacl.com, વધુ માહિતી માટે અહીં જુઓ…  

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

ગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા GACL Bharti 2023 ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પરીક્ષા વગર સીધી ભરતી કરવામાં આવશે. GACL ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 3 સપ્ટેમ્બર 2023 છે. સત્તાવાર જાહેરાત ઓફિસિઅલ વેબસાઈટ https://www.gacl.com/ પર તમામ માહિતી આપવામાં આવેલ છે. આ ભરતી ને લગતી તમામ માહિતી આ આર્ટિકલ માં આપવામાં આવેલ છે.

GACL Bharti 2023 |ગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ :

સંસ્થાનું નામગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ
આર્ટિકલનું નામGACL Bharti 2023
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
અરજી કરવાની છેલ્લી તારીખ3/09/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://www.gacl.com/

પસંદગી પ્રક્રિયા


ઓનલાઈન અરજી કર્યા પછી, ઉમેદવારને નિર્ધારિત તારીખે ઈન્ટરવ્યુ માટે પસંદ કરવામાં આવશે. તમામ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી 5 વર્ષના કરાર પર કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો GACLની ઓફિસિઅલ વેબસાઇટ https://www.gacl.com/ પર ઓનલાઈન અરજી કરી શકે છે.

GACL ભરતી 2023 પોસ્ટ નું નામ

જનરલ મેનેજરએડિશનલ જનરલ મેનેજર
ડેપ્યુટી જનરલ મેનેજરસિનિયર મેનેજર
વરિષ્ઠ અધિકારીઅધિકારી
એન્જીનિયર

GACL ભરતી 2023 લાયકાત


મિત્રો, GACL Bharti 2023 તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ હોય છે જે તમે નીચે આપેલ સત્તાવાર જાહેરાત લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

GACL ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ GACLની સત્તાવાર વેબસાઇટ https://www.gacl.com/ ઓપન કરો
  • કારકિર્દી (Career) વિભાગમાં જાઓ.
  • હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની સામે આપેલા Apply Now બટન પર ક્લિક કરો.
  • ઓનલાઈન ફોર્મમાં તમારી બધી વિગતો ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ આઉટ લો.
  • તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક્સ :

ઓફિસિઅલ જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp