બે વર્ષથી કોઈ કારણ વગર જ ટેબલેટની સ્કીમ બંધ કોલેજોના વિદ્યાર્થીઓને ટેબલેટને બદલે લેપટોપ આપવાની વિચારણા વિદ્યાર્થીઓને ટેબલેટને બદલે લેપટોપ આપવાની વિચારણા થઈ રહી છે. નવા મતદાતાઓને આકર્ષવા લોકસભાની ચૂંટણી પહેલા નિર્ણય લોકસભાની ચૂંટણી પહેલા આ સંદર્ભમાં કોઈ વિદ્યાર્થીઓને માત્ર એક હજાર રૂપિયામાં ટેબલેટ અપાતા હતા. નિર્ણય લેવાઈ શકે છે. નોંધનીય છે કે, કોઈપણ યોગ્ય કારણ સરકાર દ્વારા કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા આ સ્કીમ છેલ્લા બે વર્ષથી બંધ છે. સરકાર દ્વારા હવે કોલેજના વગર જ ટેબલેટની સ્કીમ બંધ કરી દેવાઈ છે.
નવા મતદાતાઓને આકર્ષવા લોકસભાની ચૂંટણી પહેલા નિર્ણય
નવા મતદાતાઓને આકર્ષવા લોકસભાની ચૂંટણી પહેલા નિર્ણય ૨૦૧૯માં આવેલા કોરોનાને કારણે દેવાઈ હતી. જો કે અનેક કોલેજના પાસેથી કેટલા પૈસા લેવા વગેરે જેવા દુનિયાભરમાં ચિપ્સની અછત ઊભી થઈ હતી. જેને કારણે ટેબલેટ તેમજ લેપટોપની અછત સર્જાઈ હતી. બીજી બાજુ કોલેજોએ ટેબલેટ મેળવવા માગતા વિદ્યાર્થીઓના નામોની યાદી બનાવી હતી. ત્યાર બાદ ટેબલેટનો કેટલોક જથ્થો આવ્યા હતો. આમછતાં હજારો વિદ્યાર્થીઓને ટેબલેટ આપી શકાયા નહોતા. ટેબલેટની ખરીદીમાં પણ અમુક ઉચ્ચ અધિકારીએ કૌભાંડ કર્યુ હતું. સરકારના ધ્યાન પર આ બાબત આવી ગઈ હતી. અંતે કોઈ કારણો આપ્યા વગર જ ટેબલેટ આપવાની યોજનાને બંધ કરી
વિદ્યાર્થીઓ ટેબલેટની રાહ જોતા રહ્યાં હતા.સચિવાલયના સૂત્રો જણાવે છે કે, નવી સરકાર આવ્યા બાદ હવે કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટને બદલે નવા લેપટોપ આપવાની ઈચ્છા છે. જે માટે થોડો વખત પહેલા અધિકારીઓ સાથે મીટીંગો કરી તેમના અભિપ્રાયો લેવાયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ઉચ્ચ શિક્ષણના મંત્રી રૂષિકેશ પટેલ પણ આ યોજનાની તરફેણમાં હોવાનુ લાગી રહ્યુ છે. પરંતુ કોલેજના કયા વર્ષના વિદ્યાર્થીને લેપટોપ આપવા, તેમાં સરકાર કેટલા નાણા ભોગવશે અને વિદ્યાર્થી
મુદ્દાઓની છણાવટ થઈ રહી છે. ઉપરાંત માત્ર ટેકનિકલ અભ્યાસક્રમ ભણતા વિદ્યાર્થીઓને જ લેપટોપ આપવા કે પછી તમામ કોલેજના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવો તેની વિચારણા ચાલી રહી છે. અગાઉ પ્રથમ વર્ષમાં દાખલ થતા વિદ્યાર્થીઓને જ ટેબલેટ અપાતા હતા. પરંતુ હવે તમામ વર્ષના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે તેવી પૂરી શક્યાતાઓ છે. આવો નિર્ણય લઈને સરકાર નવા મતદાતાઓને પણ આકર્ષવામાં સફળ રહેશે.
મહત્વપૂર્ણ લિંક્સ :
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |