ESIC Ahmedabad Bharti 2023 : ESIC અમદાવાદ ભરતી|એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પગાર ધોરણ 23000-69000 સુધી આપવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 1 સપ્ટેમ્બર 2023 છે. ઓનલાઈન અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://www.esic.gov.in/ ની મુલાકાત લો. વધુ માહિતી આ આર્ટિકલ માં આપવામાં આવેલ છે.
Table of Contents
ESIC Ahmedabad Bharti 2023 | ESIC અમદાવાદ ભરતી
સંસ્થાનું નામ | એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન |
આર્ટિકલ નું નામ | ESIC Ahmedabad Bharti 2023 |
આર્ટિકલ કેટેગરી | Latest Job , Sarkari Result |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાની શરૂ તારીખ | 14/08/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 01/09/2023 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://www.esic.gov.in/ |
ESIC અમદાવાદ ભરતી માટે પાત્રતા
મિત્રો, કર્મચારી રાજ્ય વીમા નિગમની આ ભરતીમાં અરજી કરવા માટે, તમામ જગ્યાઓ માટે શૈક્ષણિક અને અન્ય લાયકાતોને આમંત્રિત કરવામાં આવી છે, જે તમે નીચે આપેલ જાહેરાતની મદદથી જોઈ શકો છો.
અરજી ફી
આ ESIC અમદાવાદ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી મફત છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની જરૂર નથી.
પસંદગી પ્રક્રિયા
કર્મચારી રાજ્ય વીમા નિગમની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા પછી ઉમેદવારોની પસંદગી મેરિટ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 3 વર્ષના કરાર પર કરવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાઇસન્સ
- અભ્યાસ માર્કશીટ
- ડીગ્રી
- લિવિંગ સર્ટિફિકેટ (LC)
- અનુભવ પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
- સહી
- અન્ય જરૂરી દસ્તાવેજો
પગાર ધોરણ
વર્ષ | આઈટી મેનેજર | આઇટી સહાયક |
પ્રથમ વર્ષ | 57,239/પ્રતિમાસ | 22895/ પ્રતિમાસ |
બીજું વર્ષ | 62,963/ પ્રતિમાસ | 25185/ પ્રતિમાસ |
ત્રીજું વર્ષ | 69,260/ પ્રતિમાસ | 27704/ પ્રતિમાસ |
કેવી રીતે અરજી કરવી?
- સૌ પ્રથમ કર્મચારી રાજ્ય વીમા નિગમની સત્તાવાર વેબસાઇટ https://www.esic.gov.in/ ઓપન કરો.
- આ વેબસાઈટ પર આપેલ “Reqruitment” ના વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તમે બધી ભરતીની જાહેરાત અને લિંક જોશો.
- હવે આપેલ લિંક પર ક્લિક કરો અને વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ લિંક્સ :
ઓફિસિઅલ જાહેરાત વાંચવા | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Leave a Comment