Shri Vajpayee Bankable Yojana 2023 : વાજપેયી બેંકેબલ યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય એવા વ્યક્તિઓને સ્વ-રોજગારની તકો પૂરી પાડવાનો છે જેઓ હાલમાં બેરોજગાર છે, પછી ભલે તેઓ શહેરી હોય કે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા હોય. વધુમાં, આ પહેલ વિકલાંગ અને દૃષ્ટિહીન વ્યક્તિઓને લાભ લેવા માટે મદદરૂપ કરે છે. આ યોજના હેઠળ સ્વરોજગારી પૂરી પાડવા માટે લોન આપવામાં આવે છે. વાજપાઈ બેંકેબલ લોન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.
Table of Contents
Shri Vajpayee Bankable Yojana 2023 :
યોજનાનું નામ | Shri Vajpayee Bankable Yojana 2023 |
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
હેતુ | ગુજરાતના નાગરિકો નવો વ્યવસાય, ધંધો કે ઉદ્યોગ શરૂ કરવા માંગતા હોય તો તેમને સબસીડી સાથે ધિરાણ આપીને પ્રોત્સાહિત કરવા માટે આ યોજના અમલી બનાવેલ છે. |
લાભાર્થી | ગુજરાતના પાત્રતા ધરાવતા તમામ જ્ઞાતિના લાભાર્થીઓ |
મળવાપાત્ર લોનની રકમ | આ યોજના હેઠળ લાભાર્થી ને 8 લાખ સુધીની લોન આપવામાં આવે છે. |
મળવાપાત્ર સબસીડી | આ યોજના હેઠળ લાભાર્થીઓને રૂ.60,000/- થી 1,25,000/- સુધી સબસીડી મળવાપાત્ર થશે. |
Online Apply | https://blp.gujarat.gov.in/ |
હેલ્પલાઈન નંબર | 079-23259591 |
Shri Vajpayee Bankable Yojana 2023 યોજનાનો હેતુ :
Vajpayee Bankable Yojana દ્વારા કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે મહત્વનો ઉદ્દેશ્ય છે. નાગરિકો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે ખૂબ ઓછા દરે લોન મળે તે હેતુસર vajpayee bankable yojana કાર્યરત કરેલ છે.
મળવાપાત્ર લાભ :
- ઉદ્યોગ ક્ષેત્ર માટે ₹.8.00 લાખ.
- સેવા ક્ષેત્ર માટે ₹.8.00 લાખ.
- વ્યવસાય ક્ષેત્ર માટે ₹.8.00 લાખ.
યોજનાની પાત્રતા :
- ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
- ધોરણ-4 સુધીની શૈક્ષણિક લાયકાત
- લાભાર્થીની ઉંમર 18 થી 65 વર્ષ
- 1 વર્ષનો ધંધાને લગતો અનુભવ
યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ :
- Leaving Certificate
- પાસપોર્ટ ફોટો
- ચૂંટણીકાર્ડ
- આધારકાર્ડ
- જન્મ પ્રમાણપત્ર
- માર્કશીટ (છેલ્લી માર્કશીટ)
Vajpayee Bankable Yojana 2023 અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરોa |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |
Leave a Comment