ApplyOnline Trending Updates

GSRTC Conductor Exam Old Paper and Syllabus : https://ojas. gujarat.gov.in, વધુ માહિતી માટે અહીં જુઓ…   

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GSRTC Conductor Exam Old Paper and Syllabus : શું તમે પણ GSRTC કંડકટર ભરતી 2023 ની તૈયારી કરી રહ્યા છો? તો આ આર્ટિકલ તમારા માટે ખુબ જરૂરી છે, આ આર્ટિકલ માં આપણે GSRTC કંડકટર ભરતી 2023 પરિક્ષા નાં સિલેબસ અને જુના પેપરની ચર્ચા કરીશું : જુના પેપરો પરિક્ષાનિ તૈયારી કરવા માટે ખુબ જરૂરી હોય છે. અને જો સિલેબસ મુજબ તૈયારી કરવામાં આવે તો સ્પર્ધાત્મક પરિક્ષા સરળતાથી પાસ કરાય છે. હાલમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ધ્વારા સીધી ભરતી (ફીક્સ પગાર) ની જગ્યાઓ માટે મોટી સરકારી ભરતી જાહેરાત કરવામાં આવી છે.

GSRTC Conductor Exam Old Paper and Syllabus

વિભાગનું નામગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
ભરતીનું નામGSRTC કંડકટર ભરતી 2023
આર્ટિકલનું નામGSRTC Conductor Exam Old Paper and Syllabus
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
કુલ જગ્યાઓ3342
પગાર ધોરણ18500 ફિક્ષ પગાર પાંચ વર્ષ માટે
અરજી મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ06/09/2023
સત્તાવાર વેબસાઈટhttps://ojas. gujarat.gov.in 

કંડકટર ભરતી 2023 માટે જુના પ્રશ્નપત્ર, અભ્યાસક્રમ

GSRTC કંડકટર ભરતીનું જુનું પેપર તારીખ 05-09-2021 નાં રોજ લેવાયેલ કંડકટર પરીક્ષાનું પેપર ડાઉનલોડ કરો આ પ્રકારના જ પ્રશ્નો આવનાર કંડકટર પરીક્ષામાં પૂછાશે. GSRTC કંડકટર ભરતીનાં જુના પેપર ડાઉનલોડ કરવાની લિંક નીચે આપવામાં આવેલ છે. કંડકટર ભરતી 2023 માટે અભ્યાસક્રમ નીચે મુજબ છે.

કંડકટર ભરતી 2023 અભ્યાસક્રમ

વિષયગુણ
સામાન્ય જ્ઞાન / ગુજરાત ઇતિહાસ / ભૂગોળ / વર્તમાન બનાવો20 ગુણ
રોડસેફટી10 ગુણ
ગુજરાતી વ્યાકરણ10 ગુણ
અંગ્રેજી  વ્યાકરણ10 ગુણ
મેથ્સ અને રિજનિંગ10 ગુણ
નિગમને લગતી માહિતી / ટિકેટ ભાડા ના ગાણેતિક પ્રશ્નો10 ગુણ
મોટર વિહકાલ એક્ટ ની પ્રાથમિક જાણકારી / સારવાર / કંડક્ટર ની ફરજો10 ગુણ
કોમ્પ્યુટર ની જાણકારી20 ગુણ
કુલ ગુણ100 ગુણ

મહત્વપૂર્ણ લિંક્સ :

કંડકટર ભરતી 2023 માટે જુના પ્રશ્નપત્રઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp