Gujarat GO Green Yojana 2023 : ગુજરાત સરકારના સંબંધિત સત્તાવાળાઓએ ગો ગ્રીન યોજનાની મદદથી સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારોને ઈ-સ્કૂટર ઈ-બાઈક વગેરેની ખરીદી પર ઈ-વ્હીકલ સબસિડી આપવા માટે એક નવી યોજના શરૂ કરી છે.શ્રમીકો માટે ઔદ્યોગીક શ્રમયોગી ભારત સરકારના “Green India” મિશનના ભાગીદાર બને અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે તેવા બેટરી થી ચાલતા દ્વી-ચક્રી વાહન ખરીદીને પ્રોત્સાહન આપવા માટે તેને સબસિડી આપવા અંગેની યોજના લાગ કરવામા આવી છે.
Table of Contents
Gujarat GO Green Yojana 2023 :
યોજના | Gujarat GO Green Yojana 2023 |
વિભાગ | શ્રમ, કૌશલ્ય વિકાસ વિભાગ |
પેટા વિભાગ/કચેરી નું નામ | ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
પાત્રતા | શ્રમયોગી |
યોજના હેઠળ મળવાપાત્ર સહાય | રૂ. 30,000/- સુધીની સબસીડી મળવાપાત્ર |
લાભો | પ્રદૂષણમાં ઘટાડો |
હેલ્પલાઈન નંબર | 155372 છે |
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે? | લાગુ પડતુ નથી. |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
Official Website | https://www.gogreenglwb.gujarat.gov.in/ |
Gujarat GO Green Yojana 2023 નો લાભ :
- ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલ શ્રમયોગીઓ અને આઈ.ટી.આઈના વિદ્યાથીઓને સહાય મળવાપાત્ર છે.
- બેટરી સંચાલિત થ્રી-વ્હીલરની ખરીદી પર રૂ.12,000ની સબસિડી
- ઔદ્યોગિક મજૂર પાસેથી સ્કૂટર ખરીદનારા અરજદારોને 30% સબસિડી
Gujarat GO Green Yojana 2023 નો ઉદ્દેશ :
- બાંધકામ કામદારો, ઔદ્યોગિક કામદારો અને ITI વિદ્યાર્થીઓને ભારત સરકારના “ગ્રીન ઈન્ડિયા” મિશનમાં ભાગીદાર બનાવવા.
- પોલ્યુશન ફ્રી બનાવવા તથા શ્રમયોગીઓને પરિવહનમાં આત્મનિર્ભર બનાવવાના
- બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી માટે સબસીડી આપવી
Gujarat GO Green Yojana 2023 હેઠળ કેવી રીતે અરજી કરવી?
- .https://gogreenglwb.gujarat.gov.in/indexGLWB.aspx?ServiceID=9 કિલક કરો.
- Register Your Self ઉપર કિલક કરો.
- Login & Update Profile
- Apply For Scheme
- Submit Application
પાત્રતા માપદંડ :
- ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ
- સંગઠિત અથવા અસંગઠિત ક્ષેત્રનો મજૂર હોવો જોઈએ
મહત્વપૂર્ણ લિંક :
સરકારી માહિતીના હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
Leave a Comment