Gujarat Gramin Dak Sevak Bharti 2023 Phase 2 : ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023, ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવી છે : ભારતીય પોસ્ટલ સર્કલ ભરતી 2023 ઓનલાઇન અરજી કરો @indiapostgdsonline.gov.in ઓનલાઈન અરજી કરવાની તારીખ 03/08/2023 થી 23/08/2023 દરમિયાન ઓફિસિઅલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 ની તમામ માહિતી નીચે આપવામાં આવેલ છે.
Table of Contents
Gujarat Gramin Dak Sevak Bharti 2023 Phase 2 | ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023
મંડળનું નામ | ગુજરાત ગ્રામીણ ડાક સેવક |
આર્ટિકલ નું નામ | Gujarat Gramin Dak Sevak Bharti 2023 Phase 2 |
જાહેરાત નંબર | 17-67/2023-GDS |
સર્કલનું નામ | ગુજરાત પોસ્ટલ સર્કલ |
આર્ટિકલ ની કેટેગરી | Latest Job , Sarkari Result |
અરજી કરવાની શરૂઆત ની તારીખ | ૦3/08/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 23/08/2023 |
GDS full form | Gramin Dak sevak |
સત્તાવાર વેબસાઈટ | indiapostgdsonline.gov.in |
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 પોસ્ટનું નામ :
- બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
- સહાયક શાખા પોસ્ટ માસ્ટર (ABPM)
- ડાક સેવક
શૈક્ષણિક લાયકાત :
- ઉમેદવારે ધોરણ 10 પાસ કરવું જોઈએ.
- સ્થાનિક ભાષાનું ફરજિયાત જ્ઞાન
- મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન
અરજી ફી :
- UR/ OBC/ EWS પુરૂષ/ ટ્રાન્સ-મેન ઉમેદવારો માટે: રૂ. 100/
- સ્ત્રી, SC/ST અને PWD ઉમેદવારો માટે: શૂન્ય
- ચુકવણી મોડ: કોઈપણ હેડ પોસ્ટ ઓફિસ પર ઑનલાઇન
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
- સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઇટ https://indiapostgdsonline.gov.in/ ઓપન કરો.
- ઉમેદવારોએ નોંધણી કરી અને લોગિન દ્વારા અરજી કરવી.
- ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
- તમારો ફોટોગ્રાફ અને હસ્તાક્ષર અપલોડ કરો.
- પછી ઓનલાઈન પેમેન્ટ કરો.
- પછી એપ્લિકેશન ફોર્મ જુઓ ક્લિક કરો.
- ઉમેદવારોને સબમિટ કરતા પહેલા તેમના અરજી ફોર્મમાં ભરેલી વિગતો એક વાર ચેક કરી લેવી.
- તે પછી સબમિટ બટન પર ક્લિક કરો,
- તમારું ઓનલાઈન ફોર્મ સબમિટ થઈ જશે.
- તમારી નોંધણી સ્લિપ જનરેટ કરો અને પ્રિન્ટ કરો.
મહત્વપૂર્ણ લિંક્સ :
જાહેરાત વાંચવા | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Leave a Comment